જાણો કેટલી મોંઘી બોટલ પીવે છે મહેન્દ્ર સિંહ ધોની, કિંમત જાણી ને હેરાન થઈ જશો તમે

ભારતીય ક્રિકેટ ટીમ માં ઘણા એવા ખેલાડી છે, જે પોતાના ખેલ ના કારણે લાખો લોકો ના દિલ ઉપર એક અલગ જ છે છાપ છોડી દીધી છે,આજે અમે ભારતીય ક્રિકેટર તેમજ ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ના સંબંધ માં કેટલીક ખાસ જાણકારી આપવાના છીએ. આપણે બધા જાણીએ છીએ કે ક્રિકેટરો લાખો રૂપિયા કમાય છે. એમની લાઈફસ્ટાઇલઘણી શાનદાર હોય છે આ જે પાણી પણ પીવે છે એ ઘણું મોંઘું હોય છે આજે અમે તમને ધોની ના પાણી ની બોટલ ની કિંમત બતાવવાના છીએ.

લોકો ની વચ્ચે ઘણી છે ધોની ની લોકપ્રિયતા

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે ભારતીય ટીમ માં મહેન્દ્રસિંહ ધોની ની લોકપ્રિયતા ઘણી વધારે છે આ એક સારા ખિલાડી ની સાથે સાથે એક આદર્શ ભારતીય પણ છે. એ હંમેશા પોતાને ભારત થી જોડી ને રાખે છે. આમની ઉદારતા આપણ ને ઘણીવાર જોવા મળી છે. મહેન્દ્ર સિંહ ધોની ને લોકો પ્યાર થી માહી કહી ને બોલાવે છે.

વર્ષ 2010 માં સાક્ષી થી થયા લગ્ન

તમને બતાવી દઈએ કે ધોની અને સાક્ષી ના લગ્ન 2010 માં થયા હતા, બંને 4 જુલાઈ એ લગ્ન ના બંધન માં બંધાયા હતા. આ પહેલીવાર હતું જ્યારે ધોની ની સાથે સાક્ષી નું નામ જોડાયું અને હંમેશા માટે બંને એક થઈ ગયા અને એના પછી એમની નાની પરી એ જન્મ લીધો જેનું નામ એમણે જીવા રાખ્યું. તમને બતાવી દઈએ કે ધોની નું બાળપણ ઘણી ગરીબી માં વિત્યુ છે.

ભારતીય ટીમ ના કેપ્ટન કુલ ના નામ થી ફેમસ છે

ક્રિકેટ ના મહાનાયક મહેન્દ્ર સિંહ ધોની એ જે કર્યું છે એ કદાચ જ કોઈ કોઈના માટે કરશે. કેપ્ટન કુલ ના નામ થી તેમજ ભારતીય ક્રિકેટ ટીમ ના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાની ઉદારતા માટે ઓળખવા માં આવે છે.

ઇન્કમટેક્સ ની બાબત માં પણ છે સૌથી આગળ

તમને બતાવી દઈએ કે એમને ક્રિકેટ જગત માં સૌથી વધારે ઇન્કમટેક્સ ચૂકવવા ની બાબત માં પણ ઓળખવા માં આવે છે. બતાવી દઇએ કે આ ઘણી ફેમસ કંપનીઓ ના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે એમની પાસે કરોડો ની સંપત્તિ છે. તોપણ એ સામાન્ય જીવન જીવવા નું પસંદ કરે છે.

શું તમને ખબર છે કે જે પાણી પીવે છે એની કિંમત શું છે ?

શું તમને ખબર છે જે પાણી પીવે છે એની કિંમત શું છે, કદાચ તમને નહીં ખબર હોય. તો ચાલો તમને બતાવીએ કે જે પાણી આવે છે એની કિંમત શું છે.

કેટલી છે એમના પાણી ની કિંમત

જાણકારી માટે તમને બતાવી દઈએ કે ધોની જે પાણી પીવે છે એનું મૂલ્ય 15 થી 20 રૂપિયા છે. તમને સાંભળી ને નવાઈ લાગી હશે પરંતુ આ સચ્ચાઈ છે.

કોહલી 600 રૂપિયા બોટલનું પીવે છે પાણી

જો અમે વાત કરી એ વિરાટ કોહલી ની તો એમની બોટલ નું મૂલ્ય 600 રૂપિયા છે જે ફ્રાંસ થી મંગાવવા માં આવે છે.

Share This