શું તમને ખબર છે કે સમાગમ વખતે શું વિચારે છે મહિલા? જાણો અહીં ક્લિક કરીને

શું તમે કોઇ દિવસ વિચાર્યુ છે કે સેક્સ કરતી વખતે મહિલાઓના મગજમાં શું ચાલી રહ્યુ હોય છે, જો આ વાતમાં તમારી ના, હોય તો તમારી આ દુવિધા અમે અત્યારે જ દૂર કરી દઇએ છીએ. ચાલો તો આજે જાણીએ સેક્સ દરમિયાન શું વિચારે છે મહિલાઓ…

1. કેટલીક વખત પોતાના સાથી સાથે વારંવાર સેક્સ કરવાથી મહિલાઓ બોર થઇ જાય છે અને તે સમયે તે પોતાના મનપસંદ હોલીવુડ, બોલીવુડ સ્ટારને ઇમેજ કરી લેતી હોય છે.

Image result for couple

2. મહિલાઓ દિવસભર પોતાના કામમાં એટલી વ્યસ્ત રહેતી હોય છે કે સેક્સ દરમિયાન પણ તેના મગજમાં ઘરના પેન્ડિંગ કામો માટે વિચારતી હોય છે. જેમ કે તેને કયો સામાન ખરીદવાનો છે તેમજ શું સાફ કરવાનું છે વગેરે જેવા કામો વિચારતી હોય છે.

3. ઘણી વખત તો મહિલાઓ તેના એક્સ બોય ફ્રેન્ડ અથવા જૂના પ્રેમ માટે વિચારતી હોય છે.

4. ઘણી મહિલાઓ સેક્સ દરમિયાન કેટલાક ગંભીર પ્રશ્નોથી ઘેરાઇ જાય છે. શું આ વ્યક્તિ મારો જિંદગીભર સાથ આપશે? શું એ મને સાચો પ્રેમ કરે છે કે પછી ટાઇમ પાસ કરી રહ્યો છે?

5. જો સેક્સ દરમિયાન તમે તેના વખાણ કરી દો તો તે ઓવર કોન્ફિડેન્ટમાં આવી જાય છે અને મનમાંને મનમાં ખુશ થાય છે.

Share This