જાણો લીલા અને લાલ મરચાં માં થી કયાં મરચાં છે ફાયદાકારક

પેહલા લોકો જેટલી વાર ભોજન કરતાં હતા એની સાથે કાચા લીલા મરચાં ખાતા હતા. આના થી એ ઘણા પ્રકાર ની બીમારીઓ જેવી કે કેન્સર હ્રદય રોગ થી જોડાયેલી બીમારીઓ નો ભય ઓછો રહે છે.

લીલા મરચાં ને જો તેના બીજ ની સાથે ખાધું તો આ ઘણું ફાયદાકારક હશે કેમકે બીજ માં વિટામિન સી નારંગી કરતાં 8 ગણું વધારે હોય છે. આ સલાઈવા માટે ઘણી સારી હોય છે. મરચાં માં એક એંઝાઇમ એમાઇલેઝ હોય છે એમાઇલેઝ જ એ એંઝાયમ છે જે કાર્બ્સ ને બ્રેક કરવા નું કામ કરે છે.

આ સલાઈવા થી જ મળે છે,જે લીલા મરચાં આપી શકે છે. પેહલા લોકો જેટલી વાર ભોજન કરતાં હતા લીલા મરચાં ખાતા હતા. આના થી એ ઘણા પ્રકાર ની બીમારીઓ થી બચી જાય છે જેમકે કેન્સર,હ્રદય ની બીમારીઓ વગેરે.

લાલ મરચાં ની તુલના માં લીલા મરચાં ઘણા ફાયદા કારક છે. જો ઘણું ચટપટું જમવાનું જમો છો તો એની સાથે લીલા મરચાં ખાસો તો સ્વસ્થ રેહશો. પરંતુ જેમ જેમ લીલા મરચાં સુકાયા પછી લાલ થવા લાગે છે તો એમાં થી પોષણ ઓછું થવા લાગે છે.

શું કરે છે લીલા મરચાં ?

 • આ ડાયાબિટીસ ને કંટ્રોલ માં રાખસે,એટ્લે સુગર નું લેવલ સંતુલિત રાખશે.
 • ઝીરો કેલરી ડાયેટ માં પણ આ લાભ આપશે. આમાં ના બરાબર કેલરી હોય છે.
 • એનેમિયા થવા ની સ્થિતિ માં આ આયર્ન આપે છે.
 • આને ખાવા થી બનવા વાળા એંડોફિર્ન હોર્મોન ડિપ્રેશન નો અંત લાવશે.
 • મરચાં શરીર ને ફ્રી રેડિકલ્સ થી બચાવે છે,જે એન્ટિઓક્સિડેંટ્સ થી ભરેલી હોય છે. આના થી કેન્સર નો ભય ઓછો થઈ જાય છે.
 • ધુમાડા માં રેહવા વાળા લોકો અથવા ધૂમ્રપન કરવા વાળા લોકો માં આ ફેફસા ના કેન્સર નો અંત લાવે છે.
 • ત્વચા ના ઇન્ફેક્ષન માં એંટીબેક્ટેરિયલ તત્વ શરીર ને આપે છે ખાસ કરી ને વિટામિન ઇ મળે છે.
 • સતત શરદી અને ખાંસી રેહવા પર આ રોગ પ્રતિકારક નું પણ કામ કરે છે. વિટામિન સી હોવા ના કારણે કફ કાઢી દે છે.

લીલા મરચાં માથી મળવા વાળા તત્વો

લીલા મરચાં વિટામિન kનો સારો સ્ત્રોત હોય છે. એટલા માટે આને ખાવા થી ઓસ્ટિયોપોરોસિસ ની સંભાવના ઓછી હોય છે. આમાં આવેલા એન્ટિબેક્ટેરિયલ ગુણ ઘણા પ્રકાર ના સંક્રમણ થી આપણને દૂર રાખે છે. આમાં એંટીઓક્સિડેંટ્સ ભરપૂર માત્રા માં જોવા મળે છે.

શું કરે છે લાલ મરચાં

 • આમાં આયર્ન ની માત્ર વધારે હોય છે,જે લોહી ના માટે સારી છે. સાથે જ આમાં વિટામિન સી હોવા થી આ શરીર ને અન્ય આહાર થી આયર્ન એબ્ઝોર્બ કરવા દે છે.
 • કેલરી ને બાળવા માં આ ઉપયોગી છે. આમાં આવેલા કેપ્સીન નામ નું તત્વ કેલરી ને બળવા થી તો રોકે જ છે. સાથે વારંવાર ભૂખ લાગવા ની સમસ્યા થી છુટકારો અપાવે છે.
 • ગળા માં સંક્રમણ હોવા ની સ્થિતિ માં આ ત્યાં થી કફ ને સાફ કરી ને શ્વાસ ને યોગ્ય કરે છે. પોપટ ની અવાજ તો સાંભળી હશે આના સેવન થી વાણી માં સ્પષ્ટતા આવે છે.
 • નિયમિત સેવન કરવા થી આર્ટરીઝ માં થી બ્લોકજ નો અંત લાવવા નું કામ કરે છે.

લાલ મરચાં માં થી મળવા વાળા તત્વો

એમીનો એસિડ,એસ્કોર્બિક એસિડ,ફોલિક એસિડ,સિટ્રિક એસિડ,મૈલિક એસિડ,મેલોનીક એસિડ વગેરે.

વધારે ફાયદાકારક છે લીલા મરચાં. . . . કારણકે

આમાં પાણી ની માત્ર હોય છે અને કેલરી નથી હોતી અને એટલા માટે આને કાચું પણ ખાઈ શકાય છે. કાચું ખાવું જ વધારે ફાયદાકારક હોય છે. લીલા મરચાં માં બીટા કેરોટિન,એંટીઓક્સિડેંટ્સ અને એંડોફ્રિન્સ હોય છે. જે ઘણી બીમારીઓ થી આપણને બચાવે છે. લીલા મરચાં ના સેવન થી વધતી ઉંમર ની પ્રક્રિયા ધીમી થઈ જાય છે અને ત્વચા માં ચમક રહે છે.

જે લોકો લીલા મરચાં નું સેવન વધારે કરે છે એ લોકો બીજા લોકો ની તુલના માં વધારે યુવાન દેખાય છે,જે લોકો લીલા મરચાં નું સેવન નથી કરતાં. લાલ મરચાં થી પેપ્ટિક અલ્સર થવા ની આશંકા વધારે રહે છે.

Share This