સલમાન ના હોત તો ક્યારેય પણ એક ના થઇ શક્યા હોત વિરાટ અને અનુષ્કા, જાણો કેવી રીતે બચાવ્યું સલમાને આ સંબંધ

ઇટલી ના સૌથી રોમેન્ટિક શહેરો માંથી એક ફેશન સિટી ના નામ થી ઓળખાવા વાળું મિલાન શહેર એકવાર ફરી હેડલાઈન્સ માં છે,કારણ છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ના લગ્ન. જેની ચર્ચા આખા દેશ ની મીડિયા માં થઇ રહી છે. કહેવાય તો અહીંયા સુધી રહ્યું છે કે બંને 12 ડિસેમ્બરે લગ્ન કરશે અને પછી મુંબઈ માં ગ્રાન્ડ રિસેપ્શન આપશે. લગ્ન માટે પંજાબી ભાંગડા સાથે મહેમાનો મિલાન શહેર માં એક રિસોર્ટ માં પહોંચી ચૂક્યા છે જેના ફોટા પણ આવી ચૂક્યા છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે લગભગ ચાર વર્ષ સુધી ચાલેલા આ રિલેશનશિપ માં એક સમય એવો પણ આવ્યો હતો કે બંને ની વચ્ચે વાતચીત બંધ થવાની સાથે,એકબીજા ને સોશિયલ મીડિયા ઉપર અનફ્રેન્ડસુધી કરી દીધું હતું. પરંતુ એ સમયે સલમાને આ સંબંધ ને બચાવી લીધો. . . અમે તમને એ જ બાબત ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

વિરાટ અને અનુષ્કા ની નજીક ના લોકો બતાવે છે. . અનુષ્કા શર્મા એ ફિલ્મ બોમ્બે વેલ્વેટ માં વિરાટ કોહલી થી 40 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરાવ્યા હતા પરંતુ ફિલ્મ ફ્લોપ રહી. 120 કરોડ માં બનેલી આ ફિલ્મ માત્ર 24 કરોડ રૂપિયા જ કમાવી શકી. વિરાટ કોહલી એ પૈસા ડૂબ્યા પછી અનુષ્કા ના નિર્ણય ઉપર નારાજગી બતાવી. એના પછી બંને ની વચ્ચે ઘણી વાતો થઇ. વિરાટ ના વ્યવહાર થી હેરાન થઈ ને અનુષ્કા એ એમના થી વાત કરવા ની બંધ કરી દીધી. આના સિવાય બતાવવા માં આવે છે કે એશિયા કપ ની પહેલા વિરાટ એ ક્રિકેટ થી લીવ લીધી પરંતુ અનુષ્કા સલમાન ની સાથે ‘સુલતાન’ ના શૂટિંગ માં વ્યસ્ત થઈ ગઈ હતી. જેના પછી વિરાટ કોહલી હજુ ગુસ્સે થઈ ગયા હતા. સમજી શકાય છે કે એના પછી જ બન્ને ની વચ્ચે ઝઘડો હજુ વધી ગયો હતો.

સંબંધ તૂટવા ની કગાર ઉપર પહોંચી ચૂક્યો હતો, બન્ને એકબીજા ને ઇન્સ્ટાગ્રામ પર પણ અનફ્રેન્ડ કરી દીધું હતું. સુલતાન ની શુટીંગ પૂરી થયા પછી અનુષ્કા એ સલમાન થી સંબંધ ના વિશે વાત કરી. જેના પછી સલમાને બન્ને ને મુંબઈ ની એક હોટલ માં બોલાવ્યું. બંને બાંદ્રા માં એક હોટલ પબમા ડિનર માટે પહોંચ્યા. જે મોડી રાત સુધી બંને માં ઘણી વાતો થઇ. પછી બંને પબ થી નીકળ્યા, થોડીવાર માં સલમાન પણ પબ થી નીકળતા દેખાયા. નજીક ના લોકો એ બતાવ્યું કે બંને નું પેચઅપ સલમાન ખાને કરાવ્યું છે. પબ થી નીકળતી સમયે બંને ખુશ દેખાઈ રહ્યા હતા.

વિરાટ-અનુષ્કા ની લવ સ્ટોરી 2013 માં શરૂ થઈ હતી. . વાસ્તવમાં સૌથી પહેલા આ બંને એક શેમ્પૂ ની એડ માં સાથે કામ કર્યું. જ્યાંથી એક વ્યવસાયિક સમજદારી, વ્યવહારિક મિત્રતા માં બદલાઈ ગઈ. . મુલાકાત નો સિલસિલો શરૂ થયો. . અહિયાં સુધી કે એકબીજા ની સાથે સમય વિતાવવા માટે આ લોકો સાથે રહેવા પણ લાગ્યા. આની વચ્ચે જ મીડિયા માં આ ખબર સામે આવી કે, જ્યારે વિરાટ સાઉથ આફ્રિકા ટુરથી પાછા મુંબઈ એરપોર્ટ પર આવ્યા ત્યારે એમને રિસીવ કરવા માટે અનુષ્કા શર્મા એ પોતાની કાર મોકલી હતી અને પછી એરપોર્ટ થી વિરાટ અનુષ્કા ના ઘરે ગયા હતા. આના પછી સતત બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા. પરંતુ ત્યાં જ આ બંને માંથી કોઈએ પણ પોતાના સંબંધ ને ખુલી ને સ્વીકાર નહોતું કર્યું. બંને હંમેશા થી જ એકબીજા ને પોતાના સારા મિત્ર બતાવતા રહ્યા.

એમ તો વિરાટ અને અનુષ્કા ની ઓળખાણ બાળપણ થી છે. ત્યાં સુધી કે બાળપણ માં અનુષ્કા વિરાટ ની સાથે ક્રિકેટ પણ રમી ચૂકી છે. જોકે અનુષ્કા ના ભાઈ કરુણેષઅંડર-19 ક્રિકેટ રમી ચૂક્યા છે આવામાં વિરાટ થી એ પહેલા થી જ પરિચિત હતા અને એમના સિવાય પણ અનુષ્કા ની આખી ફેમિલી એમના રિલેશનશીપ થી ઘણી ખુશ હતી. . આ જ કારણ છે કે બંને ના લગ્ન ને લઈને ક્યારેય કોઈ વિરોધ નથી થયો અને આજે આમના સંબંધ ને મંજુરી પણ મળી ગઇ છે.

Share This