મીડિયા માં તહેલકો મચાવી રહ્યા છે આ ફોટા, જોઈને હસી હસીને થઇ જશો લોટપોટ – જુઓ

સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવા વાળા જો ઉદાસ પણ છે તો એમને હસવા નો કોઈને કોઈ ચાન્સ જરૂર મળી જાય છે. જો એ એકલા છે તો કોઈને કોઈ સાથી મળી જાય છે, એનો મતલબ કે સોશિયલ મીડિયા ફુલ્લી એન્ટરટેનમેન્ટ પેક છે જ્યાં બધું મળે છે. હંમેશા આપણે સોશિયલ મીડિયા પર એવા અજબ-ગજબ ફોટા જોઈએ છીએ કે આપણે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ હસી લઈએ છીએ અને ક્યારેક ક્યારેક તો આપણું હસવું એટલું વધારે થઇ જાય છે કે આસપાસના લોકો આપણને વળી વળીને જોવા લાગે છે. મીડિયા માં તહેલકો મચાવી રહ્યા છે આ મજેદાર ફોટા, શું તમે તમારા સોશિયલ પ્લેટફોર્મ પર જોઈ છે જો ના,તો જુઓ અને પોતાના મિત્રોની સાથે શેર કરો કદાચ એમના ઉદાસ ચહેરા ઉપર ખુશી ની લહેર દોડી જશે. કેમકે અહીંયા કેટલાક એવા ફોટા આવેલા છે જેને જોઈને હસવું જાતે જ આવી જશે.

મીડિયા માં તહેલકો મચાવી રહ્યા છે આ મજેદાર ફોટા

આજ નો સમય એવો છે કે દરેક સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે છે, જેમાં ઘણા ઘરડા લોકો ને પણ રસ દેખાઈ રહ્યો છે. હવે ફેસબુક અને વોટ્સએપ પર તમે 50વર્ષની ઉંમરના લોકો નો પણ આઈડી સરળતાથી જોઈ શકો છો. તો ચાલો તમને 6 એવા ફોટા બતાવીએ જે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે.

1. વૈદિક રીતે ગૌમુત્ર નો આયુર્વેદિક ઉપચાર ઘણી રીતે બતાવવામાં આવ્યો છે. ગૌમુત્ર ઘણું કારગર અને ઉપયોગી હોય છે. જે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે, કદાચ એટલા માટે જ આ સ્ત્રી ગૌમૂત્ર ને એકત્રિત કરવાનો નવા ઉપાય ની શોધ કરી છે.

2. આ ફોટામાં જુઓ છોકરી પોતાનું કામ કરી રહી છે પરંતુ આ માણસની નજર કેટલી ખરાબ છે. એ વાતને તમે જાતે જ જોઈ લો, હવે અમે શું કહીએ.

3. આપણે ભારતીયો જુગાડ લગાવવામાં સૌથી આગળ છીએ અને આ વાતનો સબૂત છે આ ત્રીજો ફોટો. જેને જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે આપણા થી મોટો જુગાડુઆખી દુનિયા માં નહીં મળી શકતો. આ ફોટા માં છોકરા ને બેસવા ની જગ્યા નથી તો શું થયું અમે જાતે બનાવી લઈશું.

4. આ ફોટા માં તમને એક બાઈક જેવી લાગશે જેમાં લખેલું છે પતંજલિ બાઈક. આ એબાઈક છે જે વગર પેટ્રોલની ચાલી શકે છે. કેમકે પેટ્રોલ-ડીઝલની કિંમત ઘણી વધી ગઈ છે અને એવું કહેવામાં આવે છે કે આ બાઈક નું નિર્માણ બાબા રામદેવે કર્યું છે.

5. આ ફોટામાં તમે જોઇ શકો છો કે એક માણસ એ ગાય ને પોતાની પીઠ પર બેસાડી ને ક્યાંક લઈ જઈ રહ્યો છે. આવું એટલા માટે કેમ કે કદાચ આ ગાય ઘણી થાકી ગઈ હશે અને આ માણસ એની મદદ કરી રહ્યો છે.

6. આ ભાઈ આરામ કરી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે આવી જગ્યાઓ પર કોણ આરામ કરે છે ભાઈ? આ લોકો દરેક જગ્યા ને આરામ કરવા ની જગ્યા બનાવી લે છે. આને જોઈને તમે પોતાને હસવા થી રોકી નહીં શકો.

Share This