જો સમાગમ ની વધારે મજા માણવી હોય તો બેડરૂમ સિવાય આ જગ્યાઓ પણ વાપરો

સેક્સ માણવા માટે મોટાભાગે બેડરૂમને અનુકૂળ માનવામાં આવે છે અને તે વાત સાચી છે, પરંતુ સેક્સની ઉત્તેજિત પળોમાં કંઈક ખાસ અને રોમાંચ અનુભવ કરવો હોય તો કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં સેક્સની અમુક પળો ચોરીને માણવાથી ખૂબ જ મજા આવી શકે છે. તો આવો નજર કરીએ તેવી જગ્યાઓ પર…

રેસ્ટ રૂમ

વોશરૂમમાં સેક્સ માણવું એ એક એડવન્ચરસ, ઉત્તેજક અને ઇન્દ્રિયને અસર કરનારો અનુભવ છે. દરવાજાની પાછળ તમે વાઇલ્ડ બનીને સેક્સ માણવાની પળોની ચોરી કરીને બને તેટલું સેક્સની મજા લઈ શકો છો. વોશબેઝિન પર તમારા પાર્ટનરના પગ મૂકાવો, શાવર ઓન કરી દો અથવા પલાઠી વાળીને સીટ પર બેસાડી દો. પરંતુ દરવાજાને કડીથી બંધ કરવાનું ભૂલતાં નહીં તેમ જ સલામતી માટે સૌથી વધુ પબ્લિક યુઝ કરતી હોય તેવા વોશરૂમનું સિલેક્શન કરવું.

કિચન

કિચન પરની જગ્યા સાફ કરો, પાર્ટનરને કોન્ક્રિટ સ્લેબ અથવા સાગના ટેબલ પર મૂકો અને એકમેકમાં ખોવાઈ જાઓ. પણ હા, ગરમ તવી, ઓવન, ચાકૂ-છરી તેમ જ અન્ય ધારદાર વસ્તુઓનું ધ્યાન રાખજો કારણકે તમે નહીં ઇચ્છો કે આ ક્રિયામાં કોઈ ભંગાણ પડે.

ટેરેસ

તમે ટેરેસ પર તમારી લાગણીઓને બૂમ પાડીને પણ વ્યક્ત કરી શકો છો, પણ હા જો જો સિક્યોરીટી ગાર્ડ ક્યાંક આત્મહત્યાનો પ્રયાસ ન સમજી બેસે. અને હા, એ પણ ધ્યાન રાખવું કે તમારું ટેરેસ ઊંચી બિલ્ડીંગ્સથી ઘેરાયેલી ન હોય.

પાર્કિંગ એરિયા

પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં પાછળની સીટ પર જઈ એકબીજામાં ખોવાઈ જાઓ. બને ત્યાં સુધી ટિન્ટેડ ગ્લાસ વાળી કારનો ઉપયોગ કરજો.

પૂલ ટેબલ

અહીં કિસ અને ફોરપ્લે જેવી એક્ટિવિટી માણવાનો તમારા માટે એક અનેરો આનંદ બની શકે છે. સરળતા અને ખસકી શકે તે માટે ટેબલ પર બને તો ટોવેલ મૂકી દો. નમ્રપૂર્વક પૂલ સ્ટિકન દ્વારા એકબીજાના ઉત્તેજિક અંગોને સ્પર્શ કરો જેથી રોમાંચમાં વધારે ઉમેરો થશે.

ડાન્સ ફ્લોર

અંધારુ, ડિસ્કો લાઇટ્સ, ઇટ્સી-બિટ્સી અને સૌથી બેસ્ટ બહાનું નજીક આવવા માટેનું એટલે ડાન્સ ફ્લોર. તેને/તેણીને પકડો ટાઈટ, ઉત્તેજક જગ્યાએ ટચ કરો, તમારી આંગળીઓને તેના બદન પર લહેરાવા દો અને ડર્ટી ડાન્સિંગ ઝિંદાબાદ!

Share This