અંડર આર્મ્સ નું કાળાપણું આ ઉપાયો થી કરો થોડા જ સમય માં દૂર

આજ નો જમાનો છે કે લોકો ફેશન અને મનગમતા કપડાં ની ડિમાન્ડ કરે છે. પહેલા ના પ્રમાણે આજ ના લોકો નો સ્ટાન્ડર્ડ ઝડપ થી વધી રહ્યો છે. ભલે આ સમય માં ટેકનોલોજી ના માધ્યમ થી દરેક કામ સરળતા થી થઈ જાય છે અને લોકો ને સુવિધાઓ મળી જાય છે કહેવાય છે ને કે જેટલો મળે છે એ ઓછું હોય છે. કંઈક આવું જ માણસ ના સામાન્ય જીવન ની સાથે પણ થાય છે. જ્યાં લોકો પહેલા મિલો સુધી પેદલ ચાલતા હતા પરંતુ આજે સુખ સુવિધા ના પ્રમાણે લોકો ને એક કદમ પણ બહાર જવા માટે વાહન નો પ્રયોગ કરે છે. એવા માં આજ ની સ્ત્રીઓ પણ બહાર આ સમય ના ફેશન ના પ્રમાણે નીકળવા લાગે છે. અને માણસ ની પાસે બધું હોય પરંતુ કેટલીક એવી વસ્તુઓ ભગવાન ની દેન હોય છે એને કેટલાય પણ પૈસા ખર્ચ કર્યા પછી પણ હટાવી નથી શકાતું કેટલીક મહિલાઓ પોતાન અંડરઆર્મ્સ ના ડાઘ ને ઢાંકવા માટે સ્લીવલેસ નથી પહેરી શકતી. પરંતુ આજે અમે એવા કેટલાક ઘરેલુ નુસખા લઈ ને આવ્યા જે તમારી આ મુશ્કેલી થી રાતોરાત હંમેશા માટે છુટકારો આપે છે.

અંડર આર્મ્સના કાળા પડવા નું શું છે રહસ્ય !

આ સમસ્યા તો સામાન્ય રીતે બધા માં જોવા મળે છે. પરંતુ કેટલાક લોકો આના થી વધારે ઝૂજતા નજરે આવે છે. અને એમના જીવન માં તકલીફ નો ભાગ બની જાય છે. ભલે કેટલાક લોકો કેટલું પણ ફેશિયલ કરાવી લે પરંતુ આટલા પૈસા આપ્યા પછી પણ હંમેશા માટે છુટકારો મેળવવાનો ઉપાય નથી. એમ તો સ્ત્રીઓ જ વધારે પડતી ફેશન ને લીધે ચિંતિત રહે છે. જેટલું અંડરઆર્મ્સ ના વાળ ના આવવા થી દુઃખી નથી થતો એનાથી ઘણું વધારે એના કાળાપણા થી ચિંતિત રહે છે. વધારે પડતું શેવિંગ અથવા કોસ્મેટીક નો વધારે ઉપયોગ અંડર આર્મ્સ માં કાળાપણું લાવી દે છે. આનો હંમેશા આના માટે ઈલાજ કરતા જોયું છે. પરંતુ એનો સંપૂર્ણ રીતે અંત નથી લાવી શકાતું.

અંડર આર્મ્સ નીશેવિંગ કરવા નું કરો બંધ.


સૌથી પહેલા તો જો તમે આ સુઝાવ ને વાંચી રહ્યા છો તો તમારે પોતાના આર્મ્સ નીનીચે ની સફાઈ સેવિંગ થી ન કરવી જોઈએ. આ હાનિકારક હોય છે અને કાળા ડાઘ પડવા નો પણ આ જ કારણ છે. જો તમે એને સાફ રાખો છો તો શેવિંગ ની જગ્યા એ વેક્સિંગ ને પ્રાથમિકતા આપો. જો તમે વેક્સિંગ કરાવવા માં સક્ષમ નથી અથવા તો તમારી પાસે સમય નથી તો તમારે ઘરે હળદર બેસન લીંબુ દહી નું મિશ્રણ કરી 15-20 મિનિટ સુધી લગાવવું જોઈએ. જેનાથી તમારા અંડર આર્મ્સ નાકાળાપણા ની સમસ્યા થી જલ્દી આરામ મળી જશે.

અંડર આર્મ્સની ગંદકી બની શકે છે બીમારી.

જો કે સામાન્ય માણસ પોતાના જીવન માં નાની નાની તકલીફો અને બીમારીઓ ને ગણકારતો નથી પરંતુ આગળ જઈને એ જ તકલીફ મોટી બીમારી નું રૂપ લઈ લે છે. આવું જ કંઇક અંડર આર્મ્સ અને આપણા પ્રાઇવેટ પાર્ટ્સ ની ગંદકી પણ આપણા જીવન માં દુખદાયી બની જાય છે આપણે હંમેશાં પોતાના શરીર ને સાફ અને પ્રાઇવેટ પાર્ટ્સ ની સફાઈ બનાવી રાખવી જોઈએ.

અંડર આર્મ્સના કાળાપણા થી છુટકારો મેળવવા ના કેટલાક નુસખા

જો તમે પોતાના અંડર આર્મ્સના કાળાપણા અને જડ થી ઉખાડી ફેંકવા માંગો છો તો તમારે અમારા આ સૂચનો ઉપયોગ કરવો જોઈએ. આ થોડીક જ વાર માં તમને આ સમસ્યા થી દૂર કરી દેશે. નાહવા ની પહેલા બટાકા ની નાની-નાની સ્લાઇડ્સ ને અંડર આર્મ્સ નીનીચે લગાવવા થી ઘણો ફાયદો થાય છે. તમે ફટકડી થી પોતાના અંડર આર્મ્સ ને થોડાક દિવસો સુધી સાફ કરી શકો છો. આના સિવાય ચંદન અને ગુલાબ જળ નો પેસ્ટ અંડર આર્મ્સ ની નીચે લગાવવા થી કાળા ડાઘ થી છુટકારો મળે છે.

કાળાપણા થી છુટકારો મેળવવા માટે જુઓ આ વીડિયો.

Share This