કેરલ માં પૂર ના સમયે આ બે છોકરીઓ એ એવું કામ કર્યું જેને જોઈ ને ધનવાન ને પણ આવી ગઈ શરમ

કેરલ આ સમયે ભયાનક પૂર નો સામનો કરી રહ્યો છે. કેરલ માં પૂર એ ભયાનક તબાહી મચાવી છે. જોકે હવે પૂર થી લોકો ને થોડી રાહત મળી છે. કેરલ પૂર ના પછી ભારે તબાહી થી લોકો ને ઉગારવા માટે આખા દેશ માંથી લોકો પીડિતો ની મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યાં જ કેટલાક લોકો એ પૂર થી પીડિતો ની મદદ કરવા ના નામ ઉપર એમનું મજાક પણ ઉડાવ્યુ છે. જાણકારી ના પ્રમાણે પેટીએમ ના માલિક એ પૂર પીડિતો માટે માત્ર 10 હજાર રૂપિયા નું જ દાન કર્યું છે.

કેરલ ના પૂર ના કારણે ઘણા લોકો નું જીવન સંપુર્ણ રીતે બદલાઈ ગયુ છે. લોકો ની જીવનભર ની કમાણી નો અંત થઈ ગયો છે. એક એક ઈંટજોડી ને બનાવેલું એમનું ઘર પણ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયુ છે. આવા માં એમને લોકો ની મદદ ની જરૂરિયાત છે. પોતાનું ઘર ગુમાવી ચૂકેલા લોકો આ સમયે સરકારી શિબિર માં પોતાની રાત પસાર કરવા માટે મજબૂર છે. દેશભર માંથી લોકો કેરલ પહોંચી ને પૂર પીડિતો ને મદદ કરી રહ્યા છે. ત્યાં કેટલાક લોકોએ એવું કામ કર્યું છે, જેમના માટે એમને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.

આવા માં બે એવી છોકરીઓ છે,જેમણે કંઈક એવું કામ કર્યું છે, જેના વિશે જાણી ને તમને સાચે હેરાની થશે. આ છોકરીઓ એ જે કર્યું છે, એના વિશે કોઈ એ સપના માં પણ નહીં વિચાર્યું હોય. તમને જાણી ને ઘણી હેરાની થશે કે એમાંથી એક છોકરી ની ઉંમર તો ઘણી નાની છે. જાણકારી ના પ્રમાણે પૂર પીડિતો ની મદદ માટે જ્યાં દેશ ના બીજા લોકો કંજૂસી કરી રહ્યા છે ત્યાં જ બીજા ધોરણ માં ભણવા વાળી અનુપ્રિયા નામ ની એક બાળકી વર્ષો થી જમા કરેલા પોતાની ધનરાશિ ને દાન કરી દીધું.

આ સમયે દરેક જગ્યા એ આ નાની બાળકી ની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ બાળકી ના આ કદમ ની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. ત્યાં જ બીજી બાજુ કેરલ માં બીએસસી થર્ડ યર ની વિદ્યાર્થીહનાન હમીદ એ 1.5 લાખ રૂપિયા દાન આપીને એ સાબિત કરી દીધું છે કે કોઈ ની મદદ કરવા માટે ખિસ્સું નહીં પરંતુ દિલ મોટું હોવું જોઈએ. હનાન ના વિશે એ પણ ખબર પડી રહી છે એ માછલી વેચી ને ભણતી હતી. સાથે જ એ પોતાની માતા અને ભાઈ ની સંભાળ પણ કરતી હતી. હનાન અને અનુપ્રિયા ના આ કદમ ના બધા લોકો વખાણ કરી રહ્યા છે.

જાણકારી ના પ્રમાણે હનાને મુખ્યમંત્રી રાહત કોષ માં 1.5 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. હનાને માછલી વેચી ને જે અત્યાર સુધી કમાણી કરી હતી એ બધી દાન માં આપી દીધી. હનાન  ના કામ ની દરેક જગ્યા એ ચર્ચા થઈ રહી છે. તમને બતાવી દઈએ કે હનાન આની પહેલા માછલી વેચવા ને લઈને ટ્રોલ થઈને પણ ચર્ચા માં રહી ચૂકી છે. વાસ્તવ માં હનાનસ્કુલ ડ્રેસ માં જ માછલી વેચતી હતી. લોકો એ હનાન ને ટ્રોલ કરી ને ખોટી વાતો બોલવા નું પણ ચાલુ કરી દીધું હતું. પરંતુ હનાન ના આ કામ પછી બધા લોકો એની દરિયાદિલી ને સલામ કરી રહ્યા છે. ત્યાં જ અનુપ્રિયા ની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બંને એ દેશ ના ઘણા પૈસાવાળા લોકો ને પોતાના કામ થી શરમ માં નાખી દીધું છે.

Share This