બગીચા માં આ વ્યક્તિ ને વાગી ઠોકર અને જોતજોતા માં બની ગયો કરોડપતિ, પરંતુ પછી. . .

કૈનબરા : દરેક વ્યક્તિ ની ઇચ્છા હોય છે કે એની પાસે ઘણો પૈસો હોય,પરંતુ બધા ની આ ઈચ્છા પૂરી નથી થઈ શક્તી. કેટલાક લોકો પાસે ઘણા પૈસા હોય છે તો કેટલાક લોકો પોતાનું જીવન ગરીબી માં વ્યતીત કરવા માટે મજબૂર હોય છે. કેહવાય છે કે જેના નસીબ માં ધણી બનવા નું લખેલું હોય છે એ કોઈ પણ રીતે ધનવાન બની જ જાય છે. ઘણી વાર એ બનાવ ના કારણે જ ધનવાન બની જાય છે. હાં તો તમે વિચારી રહ્યા હશો કે કોઈ ને બનાવ કઈ રીતે ધનવાન બનાવી શકે છે ?

પરંતુ વિશ્વાસ કરો આવું થઈ શકે છે. તમે એ કેહવત તો સાંભળી હશે કે જ્યારે ઉપર વાળો મેહેરબાન થાય છે તો છપ્પર ફાડી ને ધન દોલત ની વરસાદ કરે છે. આવું જ કઈક ઔસ્ટ્રેલિયા ના રેહવા વાળા એક વ્યક્તિ ની સાથે થયું. તમને બતાવી દઈએ કે ઔસ્ટ્રેલિયા ના બ્રિસ્બેન માં રેહવા વાળા એક વ્યક્તિ નું જીવન એક બનાવ ના કારણે બદલાઈ ગયું. એ વ્યક્તિ કરોડો ની સંપતિ નો માલિક બની ગયો છે. આ વ્યક્તિ ની જિંદગી એ એવી પલટી મારી કે જેના વિશે એણે ક્યારેય સપના માં પણ નહતું વિચાર્યું.

રહસ્યમયી ગુફા ના વિશે ના હતી કોઈ જાણકારી

જાણકારી ના પ્રમાણે એંથની ડૂલિન નામ ના વ્યક્તિ ને ઘર ની પાછળ ના બગીચા માથી એક રહસ્યમયી ગુફા ના વિશે ખબર પડી. તમને જાણી ને નવાઈ લાગશે કે રહસ્યમયી ગુફા બીજું કઈ નહીં પરંતુ સોના ની ખાણ છે. એંથની એ આ પ્રોપર્ટી ને 3 વર્ષ પેહલા 1.35 મિલિયન ડોલર માં ખરીધ્યું હતું. આના થી પણ વધારે ચોંકાવા વાળી વાત તો  એ છે કે સોના ની ખાણ મળ્યા પછી પણ આ વ્યક્તિ એ પોતાની આખી પ્રોપર્ટી 9 કરોડ રૂપિયા માં વેંચી દીધી. એંથની ના પ્રમાણે એમને બગીચા ની પાછળ ની ગુફા ના વિશે બિલકુલ જાણકારી નહતી.

ઘણા સમય પેહલા હતી સોના ની ખાણ

એંથની એ બતાવ્યુ કે એક દિવસ એ ટેહેલવા માટે બગીચા ની પાછળ ગયો હતો. અચાનક એમને કોઈ વસ્તુ થી ઠોકર લાગી. જેવી એંથની એ પોતાની નજારો ઉઠાવી તો એમને એક સુરંગ નો રસ્તો દેખાયો,સુરંગ નો રસ્તો ઝાડીઓ માં સંતાયેલો હતો. એકલા એંથની ની હિંમત ગુફા ની અંદર જવા ની ના થઈ. એંથની એ આ ગુફા ના વિશે ઘણી શોધખોળ કરી. એંથની ને પછી ખબર પડી કે આ વિસ્તાર માં એવી ઘણી બીજી ગુફાઓ પણ છે. આ જગ્યા એ ઘણા સમય પેહલા સોના ની ખાણ હતી. એંથની ની પ્રોપર્ટી માં નીકળેલી ગુફા પણ એ ખાણ નો જ ભાગ હતી.

તમને બતાવી દઈએ કે એંથની ની આ પ્રોપર્ટી 16.5 હેક્ટર માં ફેલાયેલી હતી. આ ઘણી મોટી જમીન હોય છે. આ આખી પ્રોપર્ટી ને એંથની એ માત્ર 9 કરોડ માં વેંચી દીધી. એંથની એ પ્રોપર્ટી માં મળેલી સોના ની ખાણ નો કોઈ ફાયદો પણ ના ઉઠાવ્યો. જોકે એંથની ને એની પ્રોપર્ટી ની સારી એવી કિંમત મળી ગઈ. એંથની ની આ પ્રોપર્ટી બ્રિસ્બેન ના સેંટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ થી 12 કિમી દૂર આવેલી છે. વર્ષો થી આ ગુફા બધા ની નજર થી છુપાયેલી હતી,પરંતુ એંથની એ આ સોના ની ગુફા ને છેવટે શોધી જ નાખી. એંથની એ બતાવ્યુ કે ગુફા ને જોતાં જ એમને ઇન્ડિયાના જોન્સ નો વિચાર આવ્યો.

Share This