કેવી હતી સાનિયા મિર્ઝા અને હવે કેવી થઈ ગઈ, આ ફોટા જોઈ ને તમે પણ હેરાન રહી જશો

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આજકાલ ઘણી ચર્ચા માં છે કારણકે ઘણી જલ્દી એ માતા બનવા જઈ રહી છે. સાનિયા ના ફેન્સ એમના બાળક ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. સાનિયા મિર્ઝા ના બેબી શાવર મા શોએબ મલિકે રાજસ્થાની થાળી ની મજા લીધી અને સાથે જ કેક કાપી ને સેલિબ્રેટ કર્યું. બતાવી દઈએ કે, સાનિયા ઘણા સમય થી મીડિયા થી દૂર છે અને પોતાનો સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. એશિયા કપ માં પણ એ સોશિયલ મીડિયા થી દૂર હતી. ગયા વખતે જ્યારે સાનિયા મિર્ઝા એ પાર્ટી કરી હતી તો શોએબ મલિક એશિયા કપ માં રમી રહ્યા હતા. હમણાં તો એ આરામ ઉપર છે. આવા માં એ પત્ની થી મળવા પહોંચ્યા. આ ફોટા માં એ કપલ ઘણું ખુશ દેખાઇ રહ્યું છે.


સોશિયલ મીડિયા ઉપર ફોટા ઘણા વાયરલ થઈ રહ્યા છે. ફોટા માં જોઈ શકાય છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક બેઠેલા છે અને સામે કેક મૂકેલું છે. કેક કાપ્યા પછી બંને રાજસ્થાની થાળી ની મજા લીધી. સાનિયા ની સાથે એમના ફેમિલી મેમ્બર્સ પણ હાજર હતા. બતાવી દઈએ કે,પાકિસ્તાન નો એશિયા કપ માં પર્ફોમન્સ એટલું ખાસ ન રહ્યો. પરંતુ શોએબ મલીક નુ પરફોર્મન્સ સારું હતું. એમણે દરેક મેચ માં સારી બેટિંગ નું પ્રદર્શન કર્યું હતું.

વાયરલ થયેલા ફોટો માં સાનિયા મિર્ઝા અને શોએબ મલિક જમતા દેખાઈ રહ્યા છે અને ટેબલ ઉપર કેક પણ મૂકેલું છે.


આ ફોટા માં સાનિયા ની સાથે કેટલાક બીજા લોકો પણ દેખાઇ રહ્યા છે. માનવા માં આવી રહ્યું છે કે આ લોકો સાનિયા ના પરિવાર ના માણસો અથવા તો પછી નજીક ના મિત્રો હોઈ શકે છે.

સાનિયા અને શોએબ ના સાથે જમવા ને યાદગાર બનાવવા માટે ટેબલ ને પણ સારી રીતે શણગારવા માં આવ્યું હતું.


સાનિયા મિર્ઝા પોતાના થવા વાળા બાળક ના બેબી શાવર પાર્ટી માં શામેલ થઇ હતી. જો કે આ અવસર ઉપર શોએબ મલિક નહતા પોહચી શક્યા.

 

Share This