સલમાન ખાન ‘રીક્ષા’ માંથી ઉતરીને રીક્ષા વાળા ને આપીયા એટલા ‘રૂપિયા’ જાણીને તમે હેરાન થઇ જશો

કાર મૂકીને ઓટો રીક્ષા માં ઘરે જવું પડે તે વાત સાંભળીને હેરાન થઇ જશો. પરંતુ એવું સલમાન ની સાથે ત્યારે થયું જયારે સલમાન રીક્ષા માં બેસી ને ઘરે જઈ રહ્યા હતા.

ત્યાં એવું થયું હતું કે સલમાન બ્રાંદ્રા સ્થિત ‘મહબૂમ સ્ટુડિયો’ માં પોતાના ફિલ્મ નું પ્રમોશન કરી રહ્યા હતા.ત્યાંથી ઇન્ટરવ્યુ પછી રમેશ તૌરાની ની સાથે ચાલીને મહબૂબ સ્ટુડિયો થી તેના ઘરે જવા લાગ્યા. પરંતુ રસ્તા માં જ ૨ મહિલા એ તેને ઘેરી લીધો. તે સલમાન ખાન સાથે પ્યાર થી મળ્યા.

પરંતુ ત્યાર પછી ત્યાં લોકો ની ટોળું ભેગું થયું ત્યાર પછી સલમાન ખાન ત્યાં ઉભી રીક્ષા માં બેસી ગયાં. ત્યાર પછી સલમાન રીક્ષા માં બેસી ને ઘરે ગયા પરંતુ રીક્ષા માંથી ઉતરીને સલમાને એવું કામ કર્યું કે જેને સાભળીને તમે માની જશો કે સલમાન નું દિલ ઘણું જ મોટું છે. શુ તમે જાણો છો સલમાને કેટલા રૂપિયા આપીયા.

મહબૂબ સ્ટુડિયા થી સલમાન નું ઘર ૮૦૦ મીટર છે. જેના રીક્ષા ભાડું ૧૮ રૂપિયા થાય. પરંતુ સલમાને રીક્ષા વાળા ને ૧૦૦૦ રૂપિયા આપ્યા. હવે તો તમે માની જ જશો કે સલમાન બૉલીવુડ માં જ નહિ દિલ થી પણ સાચો સુલતાન છે.

Share This