ક્લીક કરી ને જાણો કે આખરે સેક્સ કરવાની સાચી ઉમર કઈ કહેવાય

અત્યાર સુધી આ વાતને લઇને કોઇ અભ્યાસ કે રિસર્ચ સામે આવ્યા નથી કે જે આ વાતને સાબિત કરી શકે. આખરે વર્જિનિટી ખોવાની યોગ્ય ઉંમર શુ છે. ફર્સ્ટ ટાઇમ સેક્સમાં જે એક વસ્તુ સૌથી વધારે મહત્વની છે. આ વાત એજ છે કે જે બન્ને પાર્ટનર સેક્સ માટે તૈયાર હોય.

આમ તો સેક્સ કરવું કે ન કરવું તેનો નિર્ણય પૂર્ણ રીતે આપણો હોવો જોઇએ. પરંતુ શુ તમારા મનમાં પણ ક્યાંક આ સવાલ આવે છે કે આખરે પ્રથમ વખત સેક્સ કરવું એઠલે કે વર્જિનીટી ખોવાની યોગ્ય ઉંમર શુ છે?

ફર્સ્ટ ટાઇમ સેક્સ કરવાની સરેરાશ ઉંમર કઇ છે આ વાતને લઇને ઘણા સર્વે થઇ ચૂક્યા છે. જેમા કેટલાક મહત્વના પરિણામ સામે આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં એક ઓનલાઇન હેલ્થ કન્સલ્ટિંગ સર્વિસે યુરોપના 500 અને અમેરિકાના 500 લોકો વચ્ચે એક સર્વે કર્યો અને આ જાણવાની કોશિશ કરી કે આખરે તેમનો સેક્શુઅલ સફર કેવો છે.

આ અભ્યાસમાં માલૂમ પડ્યું કે વર્જિનટી ખોવાની સરેરાશ ઉંમર 17 વર્ષ છે જ્યારે સેક્શુએલ અવેકનિંગ એટલે કે પોતાની સેક્શુઅલ ફીલિંગ અને જરૂરિયાત અંગે જાણકારી હાંસલ કરવાની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. એક અન્ય સર્વેમાં પણ આ વાત સામે આવી છે કે સરેરાશ કિશોર 17 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત સેક્સ કરે છે એટલેકે અડલ્ટ થવાથી પહેલા તે તેમની વર્જિનીટી ખોઇ રહ્યા છે.

ભલે ફર્સ્ટ ટાઇમ સેક્સની સરેરાશ ઉંમર 17 વર્ષ છે પરંતુ સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનની એક હાલની રિપોર્ટની માનીએ તો સેક્શુઅલી એક્ટિવ કિશોરોની સંખ્યામાં સતત કમી આવી રહી છે.

સૌથી મહત્વની વાત આ છે કે પ્રથમ વખત સેક્સ કરી રહ્યા છે કે પછી તમે સેક્સ કરવામાં માહેર છે.. દરેક વખતે જે વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તે છે તમે દર વખતે સેફ સેક્સ કરો એટલે કોન્ડોમનો ઉપયોગ જરૂરથી કરો.

Share This