તમને ખબર છે કે દિવસ માં કેવટલી વાર આવે છે પુરુષો ને સમાગમ ના વિચાર? જાણો

પુરુષો એક દિવસમાં કેટલી વખત સેક્સ વિશે વિચારે છે? જો કે કેટલાક લોકો કહે છે કે, પુરુષો દર સાત મિનિટે સેક્સ વિશે વિચારે, જ્યારે કેટલાક લોકો હંમેશા. પરંતુ સત્ય કંઈક જુદુ જ છે. તમને જાણીને નવાઇ લાગશે કે, એક અભ્યાસ દર્શાવે છે કે પુરુષો સેક્સ વિશે દિવસમાં સરેરાશ 13 વખત વિચારે છે .

લોકો પર કરવામાં આવેલા સર્વેમાં આ વાત જાણવા મળી છે કે, પુરુષો દિવસમાં આશરે 13 વખત તો સેક્સ અંગે વિચારે જ છે. જ્યારે મહિલાઓ દિવસમાં આશરે 5 વખત સેક્સ વિશે વિચારે છે. પુરુષો વિશે કરવામાં આવેલા આ સર્વે પર ધ્યાન આપીએ તો પુરુષો ભલે દિવસમાં 13 વખત સેક્સ વિશે વિચારતા હોય પણ ફક્ત 2 વખત જ સેક્સ માણે છે. અને વર્ષમાં ફક્ત 104 વખત સેક્સનો આનંદ ઉઠાવે છે.

જો કે મહિલાઓ થોડું વધારે વજન ધરાવતાં પુરુષો સાથે સેક્સ માણવા માટે વધારે આકર્ષિત થાય છે. જ્યારે ઓછા કે સામાન્ય વજનવાળા પુરુષો સાથે સેક્સ માણવા માટે તેમની ઇચ્છા ઓછી હોય છે. આ સાથે સેક્સ સ્ત્રી-પુરુષ પર ઘણી શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અસર કરે છે. અને તે આપણને તંદુરસ્ત તેમજ ડિપ્રેશનથી દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે.

Share This