આ ગંભીર બીમારી થી લડી રહી છે પ્રિયંકા ચોપડા, ટ્વીટર પર સૌની સામે ખોલ્યું રહસ્ય, ફેન્સ થયા દુખી

પ્રિયંકા ચોપડા નું નામ રોજ-બરોજ હેડલાઇન્સ માં રહે છે. પ્રિયંકા આજે જે સ્થાન પર પહોંચી છે ત્યાં પહોંચવા માટે એમણે ઘણી મહેનત કરી છે. વર્ષ 2000 મા પ્રિયંકા એ મિસ વર્લ્ડ નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ એમણે ફિલ્મો માં પણ પોતાની જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. પરંતુ કેહવાય છે ને કે મહેનત ક્યારેય બેકાર નથી જતી. પોતાની ઘણી મહેનત ના કારણે પ્રિયંકા આજે બોલિવૂડ ની ટોપ હિરોઈનો માંથી એક છે. માત્ર બોલિવૂડ જ નહીં પ્રિયંકા નું નામ હવે હોલિવૂડ માં પણ ઓળખાય છે. અથવા તો એમ કહીએ કે પ્રિયંકા ના કારણે ભારત નું નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ઊંચું થયું છે.

પ્રિયંકા ને લોકો પ્રેમ થી ‘પિગી ચોપ્સ’કહી ને પણ બોલાવે છે. ઘણા દિવસ થી પ્રિયંકા નિક જોનસની સાથે પોતાના રિલેશનશિપ ને લઈ ને ચર્ચા માં હતી. પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈ ચર્ચા નો વિષય બની રહી. ન માત્ર પ્રિયંકા ના પરિવાર વાળા પરંતુ નિક ના પરિવાર બંને આ સંબંધ થી ઘણાં ખુશ છે. હવે તો ફેન્સ રાહ જોઈ રહ્યા છે બંને ના લગ્ન ની. જેવું કે આપણે બધા જાણીએ છીએ કે પ્રિયંકા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ છે અને રોજબરોજ પોતાના ફોટા શેર કરે છે. આની વચ્ચે એમણે ટ્વિટર પર એક એવી ચોંકાવવા વાળો ખુલાસો કર્યો છે જેના વિશે જાણી ને દરેક હેરાન છે. એમણે ટ્વિટર પર ખુલાસો કર્યો કે એ એક બીમારી થી હેરાન છે અને આના વિશે પબ્લિકલી બતાવવા માં એમને કોઈ શરમ નથી.

પ્રિયંકા ચોપડા ને છે આ બીમારી

બતાવી દઈએ કે,હમણાં જ પ્રિયંકા ચોપડા એ આ વાત નો ખુલાસો કર્યો કે એ અસ્થમા ની મરીજ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “જે મને ઓળખે છે એમને ખબર છે કે હું અસ્થમા ની મરીજ છું. આમાં સંતાડવા જેવું કશું જ નથી. મને ખબર છે કે મારે પોતાનું અસ્થમા કંટ્રોલ કરવું પડશે એની પહેલાં કે એ મને કન્ટ્રોલ કરી લે. જ્યાં સુધી મારી પાસે મારો ઇન્હેલર છે,એ મને મારા થી મારી સફળતા મેળવવા થી રોકી નથી શકતો.” પ્રિયંકા એ પહેલીવાર પોતાની આ બીમારી ના વિશે બધા ને બતાવ્યું છે. બતાવી દઈએ કે,અસ્થમા એ ઘણી ગંભીર બીમારી છે કારણ કે જ્યારે આનો એટેક આવે છે તો વ્યક્તિ ને શ્વાસ લેવા માં તકલીફ થાય છે. જો ઇન્હેલર સાથે ન હોય તો વ્યક્તિ ની મૃત્યુ પણ થઇ શકે છે. આ સ્થિતિ માં પ્રિયંકા ખરેખર વખાણ ના લાયક છે કે એ આ બીમારી થી લડતા પણ સફળતા ની ઊંચાઇઓ ને ચૂમી રહી છે.

ખબરો આવી છે કે નિક જોનસથી સગાઈ ના કારણે એમણે સલમાન ખાન ની ફિલ્મ ‘ભારત’ છોડી દીધી. એમણે કીધું કે લગ્ન ના કારણે એમની પાસે ફિલ્મ કરવા નો ટાઇમ નથી. પરંતુ અમેરિકા જતાં જ પ્રિયંકા એ ‘એવેન્જર ઇન્ફીનિટી વોર’ ના એક્ટર ક્રિશ પ્રેટની સાથે હોલીવુડ ફિલ્મ સાઈન કરી લીધી અને આ વાત ની ખબર જ્યારે સલમાન ને પડી તો એ પ્રિયંકા થી ઘણા ગુસ્સે થયા. હવે એ જોવું રસપ્રદ હશે કે આ બધા પછી હવે સલમાન પ્રિયંકા ની સાથે ફરીવાર કામ કરશે કે નહીં.

મિત્રો,આશા કરીએ છીએ કે તમને મારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઈક અને શેર કરવા નું ના ભૂલો.

Share This