પત્ની ની આગળ ભીગી બિલ્લી બની જાય છે બોલિવૂડ ના આ સુપર સ્ટાર, નંબર 2 તો નામ સાંભળી ને જ કાંપે છે.

મોટા થી મોટા માણસ ને પોતાની પત્ની થી ડર લાગે છે. એમ તો એ દુનિયા માં ગમે એટલો સિંહ બની ને ફરે પરંતુ પત્ની નું નામ આવતા જ એ ભીગી બિલ્લી બની જાય છે. આ માત્ર સામાન્ય માણસ ની સાથે જ નહીં પરંતુ બોલિવૂડ ના મોટા મોટા સ્ટાર નું પણ છે. આ બોલિવૂડ સ્ટાર ગમે એટલા પણ હિટ ફિલ્મો આપે કેટલી પણ મોટી મોટી વાતો કરે પરંતુ પત્ની નું નામ આવતાં જ થર-થર કાંપવા લાગે છે. આજ ના આ પોસ્ટ માં અમે તમને બોલિવૂડ ના કેટલાક એવા સ્ટાર થી મળાવવા જઈ રહ્યા છે જે પોતાની પત્ની થી ઘણા ડરે છે. આવું અમે નથી કહી રહ્યા પરંતુ આ વાત એમણે ઘણી વાર પોતાના ઈન્ટરવ્યૂ માં કીધી છે.

અક્ષય કુમાર

ખેલાડીઓ ના ખેલાડી અક્ષય કુમાર એક એવા બોલિવૂડ અભિનેતા છે જેમને દરેક ઉંમર ના દર્શક પસંદ કરે છે. એમની દરેક ફિલ્મ લગભગ હિટ થાય છે. એમની દરેક ફિલ્મ નો કોન્સેપ્ટ અલગ હોય છે અને દરેક વખતે એ જ પ્રયત્ન કરે છે કે દર્શકો ને કંઈક નવું આપી શકીએ. ઘણીવાર અક્ષય કુમારે ઈન્ટવ્યૂ માં આ વાત મણિ ચૂક્યા છે કે એમને એમની પત્ની ટ્વિંકલ ખન્ના થી ઘણો ડર લાગે છે. એમણે બતાવ્યું કે ટ્વિંકલ જ્યારે ગુસ્સા માં હોય છે તો એમને કશું જ નથી દેખાતું.

ગોવિંદા

ગોવિંદા 90 ના દશક ના સૌથી સારા એક્ટર માનવા માં આવે છે. 165 ફિલ્મો થી પણ વધારે ફિલ્મો માં કામ કરી ચૂકેલા ગોવિંદા બધા ના ફેવરેટ છે. એમની એક્ટિંગ અને ડાન્સ ના લાખો લોકો દીવાના છે. અત્યાર સુધી ગોવિંદા ને 12 વાર ફિલ્મફેર એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યું છે. ભલે ગોવિંદા એક્ટિંગ ના સરતાજ હોય પરંતુ એમની પત્ની સુનિતા ની આગળ એમની એક નથી ચાલતી. એમણે પોતે બતાવ્યું કે પત્ની નું નામ આવતા જ એ કાંપી જાય છે.

અમિતાભ બચ્ચન

બોલિવૂડ માં જ્યારે પણ દિગ્ગજ કલાકારો ની વાત હોય છે તો અમિતાભ બચ્ચન નું નામ સૌથી ઉપર આવે છે. અમિતાભ ને બોલિવૂડ નો મહાનાયક અને શહેનશાહ પણ કહેવા માં આવે છે. ફિલ્મ માં સારી એક્ટિંગ કરે છે. અત્યાર સુધી સેંકડો ફિલ્મો માં અભિનય કરી ચૂકેલા અમિતાભ બચ્ચન ભારત ના સુપર સ્ટાર છે પરંતુ તો પણ એ પોતાની પત્ની જયા બચ્ચન થી ડરે છે.

શાહરુખ ખાન

બોલિવુડ ના કિંગ ખાન શાહરુખ ખાન ને કહેવા માં આવે છે. એમને કિંગખાન કહેવા ની પાછળ એક નહીં પરંતુ ઘણા કારણ છે. શાહરૂખ એક એવું નામ છે જેને કોઈ પરિચય ની જરૂર નથી. દુનિયાભર ના લોકો એમને બોલિવૂડ નો બાદશાહ અથવા કિંગ ખાન ના નામ થી ઓળખે છે. આટલા વર્ષો માં એમણે આ વાત ને સાબિત પણ કરી છે કે આ બોલિવૂડ ના સાચા કિંગ છે અને એમની જગ્યા કોઈ નથી લઈ શકતું પરંતુ તો પણ જ્યારે પત્ની ગૌરી ની વાત આવે છે તો એ ભીગી બિલ્લીબની જાય છે. એ પોતે એક ઈન્ટરવ્યૂ ના વખતે કહી ચુક્યા છે એમને ગૌરી થી ડર લાગે છે.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર પોતાના જમાના ના ફિલ્મ ના હીરો હતા. હેમા માલિની સાથે એમની પ્રેમ કહાની ઘણી હેડલાઈન્સ માં રહી હતી. હેમા થી લગ્ન કરવા માટે ધર્મેન્દ્ર એ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યું હતું. ધર્મેન્દ્ર ના પહેલા લગ્ન પ્રકાશ કૌર થી થયા હતા પરંતુ પછી એમણે હેમામાલીની થી પ્રેમ થઇ ગયો. પ્રકાશ કૌર ને છૂટાછેડા આપ્યા પછી એમણે હેમામાલીની થી લગ્ન કર્યા. બતાવી દઈએ કે,ધર્મેન્દ્ર ને પણ પોતાની પત્ની હેમામાલીની થી ઘણો ડર લાગે છે આ વાત નો ખુલાસો એમણે પોતે એક રિયાલીટી શો ના સમયે કર્યો હતો.

મિત્રો,આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

Share This