આ ફોટા જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે વિશ્વાસ ન હોય તો જોઇ લો

આજે અમે તમારી માટે કેટલાક સુંદર ફોટા લાવ્યા છીએ જે જોઈને તમને આશ્ચર્ય થશે, આ ફોટા જોઈને અમને કોમેન્ટમાં જણાવો કે આમાંથી તમને કયો ફોટો ગમે છે.


એવું લાગે છે કે આ રસ્તો સીધો નહીં ઉપર જાય છે.

વાદળો ને ચીરતી સૂર્ય ની રોશની

4503 ફૂટ ઉપરનો આ ફોટો ધબકારા વધારી દે તેવો છે.

ઉડતુ ઘુવડ


એવું લાગે છે કે આ બે લોકો બ્રહ્માંડની અનંત યાત્રા પર છે.

આ સીડી જુઓ, તે કેટલી ઊંચાઈએ છે.

તમે આ ફોટાને જોઈને અનુમાન કરી શકો છો કે માણસ કેટલો આગળ વધી ગયો છે.


અકસ્માત ની થોડી સેકન્ડ પહેલાં લીધેલ ફોટો

એવું લાગે છે કે આ સ્ક્રુ ખૂબ ઊંચાઇથી પડયો છે, કારણ કે આ પથ્થરમાં પણ ક્રેક પડી ગઈ છે.

 

Share This