વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ, અનુષ્કા કરતાં પણ લાગે છે હૉટ

અનુષ્કા શર્મા સાથે લગ્ન કરતા પહેલા કોહલી બ્રાઝિલની મોડેલ અને એક્ટ્રેસ ઈઝાબેલ લેટ સાથે રિલેશનમાં હતો. ઈઝાબેલ ભારતમાં પણ અનેક જાહેરાતમાં દેખાઈ ચૂકી છે. તે બોલિવુડની એકાદ બે ફિલ્મ પણ કરી ચૂકી છે. સાઉથમાં પણ તેણે એક ફિલ્મ કરી છે, જે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. સુંદરતામાં ઈઝાબેલ અનુષ્કાને પણ ટક્કર આપે તેવી જોરદાર લાગે છે.

નીચે જુઓ, વિરાટની એક્સ ગર્લફ્રેન્ડના નજર ન હટે તેવા ફોટોગ્રાફ્સ.

Share This