આ ‘જુગાડ’ને જોઈને હસી હસી ને ‘લોત -પોત’થઇ જશો. ત્રણ નંબર નો છે ઘણો જ ગજબનો છે.

ભારતીય રસ્તાઓ પર જોવા મળતાં અનેક અજીબો ગરીબ લોકોના ફોટા જે અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. કેટલાક ફોટો એટલા રમુજી હોય છે કે તેને જોઈને તમારું હસવાનું રોકી શકશો નહીં. આજ અમે તમને ભારતના રસ્તાઓના ફોટો બતાવીશું, જેને જોઈને તમે હસી-હસીને લોટ-પોટ થઈ જશો.

ફોટામાં કોઈ હાથીને ટ્રેક્ટરમાં લઈ જઈ રહ્યા છે. આ ઉપરાંત કોઈએ પોતાની કારને બળદગાડી બનાવી દીધી છે.

ભારતીયો વિશ્વમાં કઈ અમસ્તા જ ફેમસ નથી. કેટલાક તેમના ટેલેન્ટ માટે હોય છે તો અમુક તેમની મૂર્ખતા માટે હોય છે.

આ ઉપરાંત કોઈએ રિક્ષાને રોલર કોસ્ટર સ્કૂટર બનાવી દીધી છે.

Share This