જાણો 1 દિવસમાં કેટલો ખર્ચો કરે છે ધોની પોતાના ખાવા-પીવા પર

મહેન્દ્ર સિંહ ધોની સાંજ ના સમયે ચિકન સેન્ડવીચ અને દહીં ખાવાનું પસંદ કરે છે.

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમ ના એક ઘણા સારા વિકેટકીપર છે, આ જે ઝડપ થી બેટ્સમેનો ની વિકેટ ઉડાવે છે,એનો સંપૂર્ણ શ્રેય એમના ખાવા-પીવા અને તંદુરસ્તી ને મળે છે.મહેન્દ્ર સિંહ ધોની પોતાની આ તંદુરસ્તી ને કાયમ રાખવા માટે ઓછું ફેટ વાળું ખાવાનું ખાય છે.

મહેન્દ્ર સિંહ ધોની રોજ સવારે તાજા ફળો નું સલાડ એની સાથે ન્ટસઅને બે ગ્લાસ દૂધ લેવાનું પસંદ કરે છે. ક્યારેક-ક્યારેક ધોનીતાજા ફળોનું જ્યુસ લેવાનું પસંદ કરે છે. આમના એક દિવસનો કુલ નાસ્તા નો ખર્ચો 200 થી 300 રૂપિયા હોય છે.

આ બપોર ના જમવા માં 4 રોટલી અને દાળ ખાવાનું પસંદ કરે છે. માસાહારી ખાવા માં આ બટર ચિકન અને લીલી શાક નો સલાડ ખાવા નું પસંદ કરે છે. આમના દિવસ ના જમવા નો ખર્ચો 800 થી 1000 રૂપિયા હોય છે.

મહેન્દ્ર સિંહ ધોની સાંજના સમયે ચિકન સેન્ડવીચ અને દહી પીવાનું પસંદ કરે છે. જેનો એક દિવસ નો ખર્ચો 400 રૂપિયા હોય છે. એ રાત ના સમયે બે થી ત્રણ રોટલી ની સાથે ચિકન નું શાક,લીલી શાક નું સલાડ અને તાજા ફળો નો જ્યુસ પીવાનું પસંદ કરે છે. રાત ના જમવા નો કુલ ખર્ચો 1200 રૂપિયા હોય છે.

જ્યારે પણ કસરત કરવા જાય છે તો તાજા ફળો ના જ્યુસ ની સાથે પ્રોટીન ડ્રીંક લેવાનું પસંદ કરે છે. જેનો ખર્ચો કુલ 7૦૦થી 8૦૦રૂપિયા હોય છે. મહેન્દ્ર સિંહ ધોનીના એક દિવસ નો કુલ ખાવા-પીવા નો ખર્ચો 3000 થી 4000 રૂપિયા હોય છે.

Share This