ફેશનના નામે પોતાનો મજાક બનાવી દીધો આ લોકોએ, દેખો તસવીરો તમારી હંસી છૂટી જશે.

દિન પ્રતિદિન લોકોનો સ્વભાવ અને તેની સાથે જ તેમની ફેશન સ્ટાઈલમાં ખૂબ જ બદલાવ થઈ રહ્યો છે. આજે તમને એવા નમૂનાઓ બતાવીશું કે તમે વિચારમાં જ પડી જશે કે આવા લોકો પણ છે દુનિયામાં.

ચલી ચલી ફિર હવા ચલી, ફુલ એરકન્ડિશનિંગ હો ભાઈ.

પર્સથી જ જીમની કસરત થઈ જાય.

વરસાદથી ટોટલ રક્ષણ આપશે આવું પર્સ.

હવે ભગવાન જ જાણે આવા લોકોને.

આગળ ચાલે છે કે પાછળ ખબર જ ના પડે.

ભાઈ ચાલીશ કેવી રીતે આવા પેન્ટની અંદર.

Share This