જો તમે યાદ રાખશો આ 4 અક્ષર, તો સમાગમ વખતે ખુબ મજા આવશે

નાની-નાની પણ મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાની સેક્સ લાઈફને એન્જોય કરી શકે છે. સેક્સ દરમિયાન ન તો આક્રમક રૂપ અપનાવો કે ન તો તમારા પાર્ટનર પર હાવી થવાનો પ્રયત્ન કરો.

– આદર્શ સેક્સ માટે ફોર લેટર વર્ડ અર્થાત ચાર અક્ષરોના શબ્દ (TALK)ને હંમેશા મહત્વ આપો. તમારા પાર્ટનર સાથે વાતચીત કરો અને તેને સેક્સુઅલ પ્રિફરેન્સ જરૂર પૂછો. ક્યારેય તેના પર તમારી ઈચ્છાને થોપશો નહી.

– સેક્સની કોઈ પણ ક્રિયા અથવા વિવિધતા માટે તમારા સાથીની ઈચ્છા અનિચ્છાનુ પુરૂ સન્માન કરો. તેની સાથે સહજતાપૂર્ણ વ્યવ્હાર રાખો. કોઈપણ રીતની બળજબરી તમને તમારા સાથીથી દૂર કરી શકે છે.

– હંમેશા યાદ રાખો કે સેક્સનું સુખ બે પગની વચ્ચે નહીં પણ બે કાનની વચ્ચે અર્થાત મસ્તિષ્કમાં હોય છે. શારીરિક સંતુષ્ટિ માટે એવી કોઈ પણ હરકત ન કરશો, જેનાથી તમારો પાર્ટનર નારાજ કે તણાવગ્રસ્ત થઈ જાય.

– સહવાસ પહેલા હલકો અને સુપાચ્ય ખોરાક લો અને એ પણ ધ્યાન રાખો કે ભોજન અને સેક્સ વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર હોય.

– મહિલાઓમાં મૈનોપોસ(રજોનિવૃત્તિ)ની જેમ પુરૂષોમાં પણ લગભગ 45 વર્ષની વય પછી એંડ્રોપોસની સ્થિતિ આવે છે. જેના પરિણામ સ્વરૂપ યૌનેચ્છામાં કમી, સહવાસની આવૃત્તિમાં કમી, શારીરિક થાક, ચિડચિડાપણું વગેરે લક્ષણ ઉભા થાય છે. તેથી સાથીની પરેશાનીને સમજવાનો પ્રયત્ન કરો.

– બેડ પર એક રાઉન્ડ સેક્સમાં એક મોટા બગીચાના ચાર ચક્કર લગાવવા જેટલી ઉર્જા ખર્ચ થાય છે. મતલબ સેક્સથી શારીરિક સુખ મળવા ઉપરાંત વ્યાયામ પણ થઈ જાય છે.

Share This