જાણો દિપક ના એવા ચમત્કારી ઉપાય, જે રાતોરાત બદલી શકે છે કોઈપણ વ્યક્તિ નું ભાગ્ય

હિંદુ ધર્મ મા પતિ-પત્ની ને ઘણું મહત્વપૂર્ણ માનવા માં આવે છે. આ એક પવિત્ર સંબંધ હોય છે. કહેવા માં આવે છે કે બંને નું ભાગ્ય એકબીજા થી જોડાયેલું હોય છે. જો એ કોઈક સારું કરે છે તો એનો ફળ બીજા ને પણ મળે છે જ્યારે જો એ ખરાબ કરે તો એનું ખરાબ ફળ બીજા ને પણ ભોગવવું પડે છે. શુભ કાર્ય કરવા થી બંને નું ભવિષ્ય હંમેશા માટે બદલાઈ જાય છે. ઉજ્જૈન ના જ્યોતિષાચાર્ય મનીષ શર્મા એ કંઈક ઉપાય બતાવ્યા છે, જેને કરવા થી પતિ નું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે.

તમને બતાવી દઈએ કે મનીષ શર્મા દ્વારા બતાવવા માં આવેલા ઉપાય ને કર્યા પછી ના માત્ર દુર્ભાગ્ય દૂર થાય છે પરંતુ પરિવાર માં સુખ-સમૃદ્ધિ પણ વધે છે. આ ઉપાય કોઈ બીજી વસ્તુ થી નહીં પરંતુ દિપક થી જોડાયેલું છે. એટલે તમે માત્ર કેટલાક દિપક પ્રગટાવી ને પણ પોતાનું ભાગ્ય ચમકાવી શકે છે. જાણું દિપક ના કેટલાક ચમત્કારી ઉપાયો ના વિશે.

દિપક ના ચમત્કારી ઉપાય :

*દરેક ઘર માં મંદિર હોય છે. જો ઘર ની સ્ત્રીમંદિર માં દરરોજ સાંજ ના સમયે દીપક પ્રગટાવી ને ૐ  શ્રી હ્રીં કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રી હ્રીં શ્રી ઓમ મહાલક્ષ્મેય નમઃ મંત્ર નો 108 વાર જાપ કરવો જોઈએ. આ ઉપાય દરરોજ કરવા થી પતિ ને ભાગ્ય નો સાથ મળવા લાગે છે.

*જો પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે તો રોજ સવારે સાંજે શ્રી રામ અને માતા સીતા ના ફોટા ની સામે ઘી નો દીપક પ્રગટાવવો જોઇએ.

*પોતાના શત્રુઓ થી રક્ષા માટે અને કોઈ અજાણ્યા ડર થી મુક્તિ મેળવવા માટે પ્રત્યેક સોમવાર અને શનિવાર ના દિવસે ભૈરવ મંદિર માં સરસવ ના તેલ નો દીપક પ્રગટાવવો.

*ઘર-પરિવાર અને સમાજ માં માન સન્માન મેળવવા માટે દરરોજ સવાર ના સમયે સૂર્ય દેવને જળ ચઢાવવું અને દીપક પ્રગટાવી આરતી કરો. આ ઉપાય પતિ-પત્ની બંને એ મળી ને કરવું જોઈએ.

*દરરોજ સાંજ ના સમયે મુખ્ય દરવાજા ની બંને બાજુ ઘી નો દીપક પ્રગટાવવો જોઈએ. આના થી ઘર માં સુખ-સમૃદ્ધિ વધે છે.

*જો ઘર ના કોઈ સદસ્ય ની કુંડળી માં રાહુ-કેતુ દોષ છે તો ઘર માં દરરોજ સવાર-સાંજ અળસી ના તેલ નો દીપક પ્રગટાવવો જોઈએ. આના થી રાહુ-કેતુ ના દોષ હંમેશા માટે દૂર થઈ જાય છે.

*પ્રત્યેક શનિવાર ના દિવસે શનિ મંદિર માં સરસવ ના તેલ નો દીપક પ્રગટાવવો સાથે તેલ નું દાન પણ કરો. આના થી શનિદેવ પ્રસન્ન થાય છે અને ઘર ની બધી મુશ્કેલીઓ હંમેશા માટે દૂર થઈ જાય છે.

*પરિવાર અને એમના સદસ્યો ની સુખ-સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુ અથવા બાલ ગોપાલ ની સામે ઘી નો દીપક પ્રગટાવવો. સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા કૃ કૃષ્ણાય નમઃ મંત્ર નો જાપ કરો.

*ઘર ની સુખ-સમૃદ્ધિ માટે અને બુદ્ધિ ના માટે વિદ્યા ની દેવી મા સરસ્વતી ની સામે ઘી નો બે મુખી એટલે કે બે વાટ વાળો દીપક પ્રગટાવવો.

*ઘર ની સમૃદ્ધિ માટે શ્રી ગણેશ ની સામે ત્રણ મુખી એટલે કે 3 બત્તીવાળો દીપક પ્રગટાવો.

*જો તમે ધન સંબંધી મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છો તો તેને દૂર કરવા માટે દેવી લક્ષ્મી ની સામે સાત મુખી દીપક પ્રગટાવો. આનાથી તમે થોડાક દિવસ માં જ ધનવાન બની જશો.

Share This