દિવાળી ગિફ્ટ

‘એક પોસ્ટમેન એક ઘર પર જઇ ચડ્યો અને ઘરનો દરવાજો ખખડાવ્યો”

પોસ્ટમેન : ઘર પર કોઈ હોય તો ગચઠ્ઠી લઈ લ્યો

છોકરી : આવુ છું

“ત્રણ-ચાર મિનીટ વિત્યા બાદ કોઈ પણ દરવાજા પર ન આવ્યું અને દરવાજો ન ખોલ્યો”

પોસ્ટમેન : મકાનમાું કોઈ છે

છોકરી : પોસ્ટમેન સાહબે ચિઠ્ઠી દરવાજાની નીચે થી આવાગ્યો હુ લઈ લેશ

પોસ્ટમેન : ના બેન

છોકરી : શું પ્રોબ્લેમ છે ભાઈ તેમા

પોસ્ટમેન : બેન તમારી સહી ની જરૂર પડશે

“સાત મિનીટ પછી દરવાજો ખલ્યો અચાનક તે સમય પોસ્ટમેન ગુસ્સે હતો. પરંતુ જેવો દરવાજો ખલ્યો્ તેપોસ્ટમેન ચોંકી ગયા કારણ કે તેને એક અપાહીજ છોકરી નજર મા આવી ત્યારબાદ તે ચઠ્ઠી તે છોકરી ને આપી અને સહી લઇ ને પોસ્ટમેન ચાલ્યો ગયો.”

ત્યાર પછી તે છોકરી ની અઠવાડિયા માં ચઠ્ઠી આવતી તે આવતો પરંતુ જયા સુધી દરવાજો ન ખોલતો ત્યા સુધિ પોસ્ટમેન ત્યા ઊભો રહેતો, પરંતુ એક દિવસ પોસ્ટમેન ઉઘાડા પગે ચીઠ્ઠી દેવા આવયો ઉઘાડા પગ તે છોકરી જોઈ ગઈઅને પોસ્ટમેન જયારે તે ઉઘાડા પગે તેના ગ્રાઉન્ડ્માથી જતો હતો ત્યારે તેની છાપ માટી પર પડી ગઈ. દરવાજાની બહાર પોસ્ટમેન નીકળી ગયો ત્યારબાદ તે છોકરી એ તેના પગ ની છાપ કાગળ પર લઈ લીધી. અનેએ માપના ચપલ તેની ઘરની કામ વાળી પાસે તે છોકરી એ મગાવી લીધા.

થોડાક દિવસો બાદ પોસ્ટમેન દિવાળી ના દિવસ સાજં ના સમયે બધા ના ઘર પર ગિફ્ટ માગવા જતો હતો. ગિફ્ટ માંગ તો માંગ તો

તે પેલી અપાહિજ જ છોકરીના ઘર નજીક આવી ચઢ્યો. તેપોસ્ટમેન મન વિચાર આવ્યો કે પેલી અપાહિજ છોકરી ને મળતો આવું.

“પોસ્ટમેન અપાહિજ છોકરી નો ઘરનો દરવાજો ખખડાવ્યો”

પોસ્ટમેન : ઘર પર કોઈ છે

છોકરી : તમે કોણ.

પોસ્ટમેન : હુ પોસ્ટમેન

છોકરી : દરવાજો ખોલી બોલી આવો

પોસ્ટમેન : શુભ દિપાવલી બેન હુ અહીં થી નીકળ્યો હતો તો થયું કે લાવ શુભ દિપાવલી કે તો જાવ

છોકરી : શુભ દિપાવલી સારુ થયુ તમે અહીં આવ્યા મેં તમારા માટે એક ગિફ્ટ લીધી છે

પોસ્ટમેન : ના બેન તમારી પાસેથી મારે ગિફ્ટ ના લઇ શકાય.

છોકરી : મારા સોગન ગિફ્ટ તો તમારે લેવી જ પડશે

પોસ્ટમેન : ગિફ્ટ લઈને બોલ્યો તમારો આભાર

છોકરી :આ ગિફ્ટ ને તમે અહીં નહીં ખોલતા

પોસ્ટમેન : ઘર પર જઈને ખોલી

પોસ્ટમેને ઘર પર જઈ તે ગિફ્ટ ખોલી પોસ્ટમેન ચોકી ગયો કારણ કે એ બોકસ માં ચપ્પલ હતા અને પોસ્ટમેન ની આંખ માંથી આંસુ આવી ગયા.

“બીજા દિવસે સવાર મા પોસ્ટમેન ઓફિસ ગયો.”

પોસ્ટમેન :પોસ્ટમેન ઉદારતાથી બાલ્યો બોસ મારે આ પોસ્ટમેન નુ કામ છોડી દેવું છે.

બોસ:પણ કારણ શું છે

પોસ્ટમેન :(પોસ્ટમેને પેલી છોકરી વાળી કહાનીકહીસભળાવી) પછી પોસ્ટમેન રડતો રડતો બોલ્યો કે તેણે તો મને ચપ્પલ ચિફ્ટ કરયા છે તો હું એને તેના પગ કઈ રીતે આપી શકુ એટલા માટે હુ તેની ઘરની નજીક ન જઈ શકુ (આવી બધી ઉદારતા ‌દરશાવી ખબૂ રડયો હતો પોસ્ટમેન)

દોસ્તો સવેદન શીલતા યાની બીના દુઃખ દદૅ ને સમજવુ અનુભવ કરવુ અને એના દુઃખ દદૅ ભાગીદારી કરવી એમા શારીરિક થવુ એ એવો માનવીય ગુણ છે જેના વિના માનવ અધુરો છે. ઈશ્વર ને પ્રાર્થના છે કે એ તે સંવેદના રૂપી આભષૂણ પ્રદાન કરે કારણ કે આપણે બીજાના દુઃખ અને દદૅ ઓછા કરવા મા યોદાન આપી શકીએ.

“સંકટની ઘડી મા એવુ નહીં સમજવુ કે હુ એકલો છું પરંતુ એને એવુ લાગે છે કે બધી માનવ જાતિ તેની સાથે છે”

By. @ahir_santosh_

Happy Diwali

Share This