અદભુત કરિશ્મા : આ યોગી ને આગ પણ નથી બાળી શક્તી, આગ ઉપર ઊંઘ્યા પછી પણ કશું નથી થતું

આપણો ભારત દેશ ચમત્કારો નો દેશ માનવા માં આવે છે અહિયાં રોજ-બરોજ કોઇ ને કોઇ ચમત્કાર જોવા અથવા સાંભળવા મળે છે,ઘણા ચમત્કાર એવા હોય છે જેમના ઉપર વિશ્વાસ કરવો લોકો માટે ઘણો મુશ્કેલ હોય છે, આંખો થી જોયા પછી પણ લોકો ને પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો, કંઈક આવા જ પ્રકાર નો ચમત્કાર આજે અમે તમને બતાવવાના છીએ. જેને જાણ્યા પછી તમે ઘણા વિચાર માં પડી જશો અને હોઈ શકે કે તમે આ વાતો પર વિશ્વાસ પણ ના કરો, પરંતુ જે જાણકારી અમે આપવા ના છીએ એ એકદમ સાચી છે. તમે રામાયણ ની વાર્તા તો જરૂર સાંભળી હશે,જ્યારે ભગવાન શ્રીરામે માતા સીતા ને અગ્નિ પરીક્ષા માટે કીધું તો માતા સીતા એ બળતી આગ માં પોતાની પવિત્રતા ને સાબિત કર્યું હતું. અને એ બળતી આગ થી માતા સીતા સહી-સલામત બહાર પણ આવી ગયા હતા.

જે રીતે રામાયણ માં બળતી આગ માથી માતા સીતા સહી-સલામત બહાર આવી, એવી જ રીતે કલિયુગ માં પણ એક એવા ઘરડા વ્યક્તિ છે જે બળતી આગ માંથી સહી-સલામત આવી જાય છે, આ વાત ને જાણ્યા પછી તમારા મન માં એક સવાલ થતો હશે કે,કલિયુગ માં કોઈ કઈ રીતે બળતી આગ માંથી સહી-સલામત આવી શકે છે? વધારે પડતા લોકો ને આ સાંભળી ને ઘણા હેરાન થઈ રહ્યા હશે આમને વિશ્વાસ પણ નહીં થઈ રહ્યો હોય,કારણકે જો કોઈ વ્યક્તિ આગ સાથે રમવા ના પ્રયત્ન કરે છે તો આગ એને બાળી ને ભસ્મ કરી દે છે, પરંતુ આપણા દેશ માં એક એવા ઘરડા વ્યક્તિ છે જે આગ નીપથારી ઉપર વગર કોઈ ડર ના ઊંઘી જાય છે અને આગ થી રમ્યા પછી પણ આગ એમનું કશું જ નથી કરી શકતી, આ બધા કારણો થી આજે એભારત માટે કોઈ અજુબા થી ઓછા નથી.

આજે અમે તમને જે ઘરડા વ્યક્તિ ના વિશે બતાવવા ના છીએ એમનું નામ રામભાઉ સ્વામી છે અને એમની ઉંમર 80 વર્ષ  છે. રામભાઉ સ્વામી તામિલનાડુ ના તંજાવુર ના રહેવાવાળા છે અને એ આગ ઉપર એવી રીતે ઉંઘી જાય છે જેવી રીતે કોઈ માણસ પથારી માં ઊંઘે છે આગ ઉપર આડા પડ્યા પછી પણ આગ એમનું કશું જ નથી બગાડી શકતી,અને હેરાન કરવા વાળી વાત એ છે કે એમના કપડા માં પણ આગ નથી લાગતી, આ 1970 થી સતત આગ થી રમવાનો આ ચમત્કાર બતાવતા આવી રહ્યા છે જેના કારણ થી લોકો એમને “અગ્નિ યોગી” કહી ને બોલાવે છે.

ખબરો ના પ્રમાણે એવું બતાવવા માં આવે છે કે રામભાઉ સ્વામી એ આ ચમત્કાર પોતાના ગુરુ શ્રીરામ નરેન્દ્ર સરસ્વતી થી શીખ્યું હતું એ સમયે એમના ગુરૂ ને એમને 32 મંત્રો આપ્યા હતા તેના પ્રભાવ થી એ બળતી આગ માં પણ સુરક્ષિત રહે છે. એમના દ્વારા બતાવવા માં આવેલા આ ચમત્કાર પર દુનિયા ના ઘણા વૈજ્ઞાનિકો એ અધ્યયન કર્યું છે પરંતુ તેમ છતાં પણ આ રહસ્ય ને કોઈપણ સમજી નથી શક્યો, અમેરિકા ના એક ન્યુરોલોજીસ્ટ રામભાઉ સ્વામી ની આગ થી રમવા ની વાર્તા વાંચી તો એ આ ચમત્કાર ને જોવા માટે જાતે તંજાવુર આશ્રમ માં પહોંચી ગયા હતા આ ચમત્કાર ને વાસ્તવ માં જાણવા માટે એમણે સ્વામીજી ને પોતાની સાથે લઈ ને આવેલા કપડા પહેરવા માટે આપ્યા તો સ્વામીજી એ એ કપડા ને પહેરી સફળતાપૂર્વક અગ્નિ યોગ કરી ને બતાવ્યું હતું એમના આ ચમત્કાર ને દુનિયા સુધી પહોંચાડવા માટે વર્ષ 2002 મા એક વિદેશી ફિલ્મ કાર એ ડોક્યુમેંટરી પણ બનાવી હતી.

જો આપણે રામભાઉ સ્વામી ની માનીએ તો એમણે વર્ષ 1961 મા પોતાના ગુરુ ની સાથે મળીને અગ્નિ યોગ નો અધ્યાય શરૂ કરી દીધો હતો જ્યારે વર્ષ 1972 માં એમણે સંપૂર્ણ રીતે ભોજન નો ત્યાગ કરી દીધો ત્યારે એમણે માત્ર ઉકળતા ચોખા અને દૂધ ખાધું હતું. 1975 મા સ્વામીજી એ જલ નો પણ ત્યાગ કરી દીધો હતો એટલે કે પાણી વગર પણ એ જીવિત છે એવું કહેવા માં આવે છે કે વર્ષ 1979 મા સ્વામીજી એ પોતાના ગૃહસ્થ જીવન નો પણ ત્યાગ કરી દીધો હતો અને એ સંપૂર્ણ રીતે યોગી બની ગયા હતા.

Share This