ભારતીય ટીમ ના ક્રિકેટર્સ ની આ 8 પત્નીઓ, લાગે છે બોલિવૂડ ની આ અભિનેત્રીઓ ની જેમ

આજકાલ ના સમય માં આ દુનિયા નુ સૌથી મનપસંદ રમત ક્રિકેટ માનવા માં આવે છે વધારે પડતા બધા લોકો ક્રિકેટ જોવા નું ઘણું પસંદ કરે છે. જે લોકો ને પહેલાં ક્રિકેટ જોવા નો શોખ ન હતો હવે એ લોકો પણ ક્રિકેટ જોવા માં રસ બતાવવા લાગ્યા છે અને બધા લોકો ઘણા મજા ની સાથે ક્રિકેટ જુએ છે. બધા પોતપોતાના મનપસંદ ખેલાડી ના સારા પ્રદર્શન પર ઘણી તાળીઓ વગાડે છે. ક્રિકેટ એ ઘણો લોકપ્રિય રમત બની ચૂક્યું છે. એમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ પોતાના મનપસંદ ક્રિકેટ ખેલાડી ના અંગત જીવન ના વિશે જાણવા માટે ઉત્સુક રહે છે અને એમના પરિવાર ના વિશે પણ જાણવાની ઈચ્છા પ્રગટ કરે છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી ભારતીય ટીમ ના ક્રિકેટરો ની પત્નીઓ ના વિશે જાણકારી આપવાના છીએ જે સેમ ટુ સેમ બોલિવૂડ ની અભિનેત્રીઓ ની જેમ દેખાય છે. તમે એમના ફોટા ને જોઈ ને આ વાત નો અંદાજો લગાવી શકો છો કે આમની પત્ની અભિનેત્રીઓ ની ડુપ્લીકેટ દેખાય છે.

આવો જાણીએ કયા ક્રિકેટર્સ ની પત્ની દેખાય છે બોલિવૂડ અભિનેત્રીઓ ની જેમ

આયેશા મુખર્જીજેકલીન ફર્નાન્ડીઝ

આયશા મુખરજી ના લગ્ન ભારતીય ટીમ ના ક્રિકેટર શિખર ધવન થી થયા છે આ બંને ના લગ્ન વર્ષ 2012 મા થયા હતા અને આ બન્ને નો એક પુત્ર પણ છે જેનું નામ જોરાવર છે. જો તમે આમની પત્ની ને જોશો તો એ બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ની જેમ દેખાય છે.

ડોના ગાંગુલીઈશા દેઓલ

ડોના ગાંગુલી ભારતીય ટીમ ના ભૂતપૂર્વ કેપ્ટન અને સારા ક્રિકેટર સૌરવ ગાંગુલી ની પત્ની છે. જો તમે એમના ફોટા જોશો તો સૌરવ ગાંગુલી ની પત્ની નો ચહેરો એકદમ બોલિવુડ ની અભિનેત્રી ઈશા દેઓલ ની જેમ લાગે છે.

અંજલિ તેંડુલકર – માધુરી દીક્ષિત

અંજલી તેંદુલકર ભારતીય ક્રિકેટ ટીમ ના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર ની પત્ની છે. જો તમે એમના ફોટા જોશો તો એમનો ચહેરો બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિત થી મળતો દેખાય છે.

પ્રિયંકા રૈના – રાની મુખર્જી

પ્રિયંકા રૈના ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડી સુરેશ રૈના ની પત્ની છે અને આમનો ચહેરો બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી રાની મુખર્જી થી મળતો આવે છે. આ બંને ના ચહેરા માં ઘણું ઓછું અંતર છે.

નતાશા જૈન – દિવ્યા ખોસલા

નતાશા જૈન ભારતીય ક્રિકેટ ટીમ ના સારા બેટ્સમેન ગૌતમ ગંભીર ની પત્ની છે અને આમનો ચહેરો બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી દિવ્યા ખોસલા થી ઘણો મળતો આવે છે. એમ તો તમને બતાવી દઈએ કે નતાશા જૈન હાઉસ વાઇફ છે અને લાઈમ લાઇટથી ઘણું દૂર રહેવા નું પસંદ કરે છે.

સુસ્મિતા રોય – દીપિકા પાદુકોણ

સુસ્મિતા રોય ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડી મનોજ તિવારી ની પત્ની છે અને એમનો ચહેરો બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ થી મળતો આવે છે. એ એકદમ દીપિકા પાદુકોણ ની જેમ જ દેખાય છે.

મયંતી લેગર – નરગિસ ફખરી

મયંતી લેગર ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડી સ્ટુઅર બિન્નીની પત્ની છે અને હંમેશા હેડલાઈન્સ માં બનેલી રહે છે આમનો ચહેરો બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી નરગિસ ફખરીથી ઘણો મળતો આવે છે.

તાનિયા યાદવ – પ્રાચી દેસાઈ

તાનિયા યાદવ ભારતીય ક્રિકેટ ટીમ ના સારા અને ઝડપી બોલર ઉમેશ યાદવ ની પત્ની છે અને એમનો ચહેરો બોલિવુડ ની અભિનેત્રી પ્રાચી દેસાઈ થી ઘણો મળતો આવે છે. તમે એમના વિશે એવું કહી શકો છો કે આ બંને જોડકી બહેનો છે.

Share This