99 ટકા લોકો આ બીમારી થી લડી રહ્યા છે તમે પણ આપો આની ઉપર ધ્યાન નહીં તો થઈ શકે છે ગંભીર બીમારી

આજ ના આધુનિક સમાજ માં દરેક માણસ પોતાના સપના ની દુનિયા મા વ્યસ્ત છે અને આ જ કારણ થી એ પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન નથી આપી શકતો. બીઝી સેડ્યુલ હોવાના કારણે હંમેશા લોકો પોતાની નાની બીમારી ને ધ્યાન નથી આપતા અને મોટી બીમારી માં બદલાવા માટે છોડી દે છે. જેવુ કે તમે લોકો જાણો છો આજકાલ ગરમી ની સીઝન ચાલી રહી છે અને આવા માં પરસેવો આવવો તો સામાન્ય છે અને પરસેવા ના કારણે આપણ ને ઘણી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે જેવી કે ખંજવાળ અને દાદ જો એ વધારે માત્રા માં ફેલાઈ જાય તો ચામડીના રોગો થવાની શક્યતા રહે છે.

ઘણા લોકો તો આને સામાન્ય સમસ્યા સમજી ને નાના મોટા કેમિસ્ટ થી દવા લાવી ને જ કામ ચલાવી લે છે પરંતુ જો તમે સમય રેહતા આ રોગ ઉપર ધ્યાન ન આપ્યું તો આ ભયંકર બીમારી માં ફેલાઈ શકે છે, એટલા માટે આપણે આનો ઇલાજ જલ્દી થી જલ્દી કરાવવો જોઈએ કેમકે આપણે આગળ આવવા વાળી સમસ્યા થી બચી શકીએ, જરૂરી નથી કે આના માટે આપણે કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ની પાસે જવું પડશે પરંતુ આનો ઇલાજ ક્યાંય ન જઈને ઘરે બેઠા બેઠા પણ થઈ શકે છે. હા તો અમે ઘરેલૂ ઉપાય થી ખંજવાળ અને દાદ જેવી સમસ્યા થી સરળતા થી છુટકારો મેળવી શકીએ છીએ, અથવા તો સીધા શબ્દો માં કહીએ તો ઓછા પૈસા માં સારો ઇલાજ એ પણ વગર હલે ડૂલે. આવો અમે તમને બતાવીએ આનો ઘરેલુ ઈલાજ

ગરમી ની સીજન માં આ બીમારી નો ચલણ ઝડપ થી ફેલાઈ રહ્યું છે

મિત્રો તમે બધા જાણો છો કે ગરમી ની સિઝન માં ફોડલા ફોડલી, દાદ ખંજવાળ ઘણા લોકો માટે સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ જો આનો સમય ઉપર ઇલાજ ન કરવા માં આવે તો મોટી સમસ્યા પણ થઈ શકે છે દાદ જેવી સમસ્યા થોડા જ દિવસ માં અંદર થી કાળા રંગ અને કોરું એવું પરિવર્તિત થવા લાગે છે જેના કારણે આપણ ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે, એટલા માટે જો તમારી સાથે પણ આવી સમસ્યા થઇ રહી છે તો અમે તમારા માટે લાવ્યા છીએ ઘણો કારગર અને સારો ઘરેલૂ ઉપાય જેના મદદ થી તમે પળભર માં બીમારીઓ થી છુટકારો મેળવી શકો છો.

ચહેરા તેમજ શરીર ના કેટલાક ભાગો માં ડાઘ છોડી જાય છે.

આ બીમારી માત્ર ભયાનક જ નહીં પરંતુ ચહેરા તેમજ શરીર ના ઘણા ભાગો ને કદરૂપા પણ બનાવે છે, હા તો એકવાર દાદ ખંજવાળ કે ફોડલા થયા પછી જ્યારે એ મટે છે તો પોતાનો ખરાબ નિશાન છોડી જાય છે જેના કારણે ઘણીવાર આપણ ને બેઈજ્જત થવું પડે છે. એટલા માટે આનો ઇલાજ જેટલો જલ્દી તેમજ સારી રીતે થઈ શકે એટલું જ સારું છે કેમકે એ જડ થી નાશ થઈ જાય.

જાણો આ બીમારી ના થવાના કારણ

આજે અમે તમને બતાવીશું દાદ ખંજવાળ થવા પાછળ નું કારણ, મિત્રો હંમેશા પરસેવા ના કારણે આપણ ને શરીર ના ઘણા ભાગો માં ખંજવાળ થવા લાગે છે અને આપણે એ જગ્યા ઉપર વારંવાર ખંજવાળી લઈએ છીએ જેના કારણે એ એક જગ્યા એથી બીજી જગ્યાએ ફેલાવા લાગે છે અને એ જગ્યા લાલ અને કોરી પડી જાય છે, જેના કારણે એ ખંજવાળ દાદ માં ફેરવાઈ જાય છે, આનું મુખ્ય કારણ છે પરસેવો જે ભાગ માં પરસેવો એ જગ્યા એ જામી જાય છે ત્યાં આવી સમસ્યા થવાની વધારે સંભાવના રહે છે. આનું બીજું કારણ એ પણ છે કે જો કોઈ વ્યક્તિ ને કબજિયાત, અને પેટ માં એસીડીટી ની સમસ્યા રહે છે એમને આ પ્રોબ્લેમ વધારે થાય છે સ્ત્રીઓ માં હંમેશા પીરિયડ્સ મા થવાની પહેલા ફોડલા ફોડલી નીકળે છે જેના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

રોજ ના નાહવું પણ હોઈ શકે છે મોટી સમસ્યા

આ તો જે વ્યક્તિ રોજ નથી નાહતા અને ગંદા કપડા ઘણા દિવસ સુધી પહેરી રાખે છે એમને આ બીમારી થવાની સંભાવના સૌથી વધારે રહે છે એટલા માટે ગરમી માં તો રોજ નહાવું જોઈએ અને કપડા બદલવા જોઈએ કેમકે આપણી બોડી માં ઘણો પરસેવો થાય છે જે આપણા કપડા માં પણ લાગી જાય છે એટલા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે ગરમી માં પોતાની સફાઈ ઉપર વધારે ધ્યાન આપીએ કેમ કે આપણ ને આ રોગ થવા ની શંકા ઓછા માં ઓછી રહે.

જાણો આ સમસ્યા થી બચવા માટે ના ઘરેલુ કારગર ઉપાય

જો તમે તલ ના તેલ માં તુલસી નો રસ મેળવી ને દાદ વાળી જગ્યા ઉપર લગાવો તો એનાથી તમારી સમસ્યા જલદી દૂર થઈ જશે અને નિશાન પણ જલ્દી ગાયબ થઈ જશે.

કેળાં માં લીંબુ નો રસ મેળવો અને આનો લેપ બનાવી લો,હવે આ લેપ ને દાદ વાળી જગ્યા એ લગાવો આના થી ઘણો ફરક જોવા મળશે.

કપૂર તો દરેક ઘર માં હોય જ છે આના થી પણ તમે પોતાની આ સમસ્યા ને દૂર કરી શકો છો. જેમકે તમે કપૂર ને ચમેલી ના તેલ માં મિક્સ કરો અને એને દાદ વાળી જગ્યા એ લગાવો પછી જુઓ આની અસર.

જો તમને આવી પ્રોબ્લેમ છે તો તમારે રોજ નહાવવું જોઈએ પોતાના શરીર ની સફાઈ નું સારું એવું ધ્યાન રાખવું જોઈએ અને આવા માં નાહતી વખતે કેમિકલ જેવા પ્રોડક્ટ જેવાકે શેમ્પૂ,સાબુ બોડીવોશ નો પ્રયોગ ઓછા માં ઓછો કરવો જોઈએ અને નાહયા પછી નારિયેળ તેલ માં લીંબુ નો રસ ભેળવી ને દાદ વાળી જગ્યા પર લગાવી લો.

Share This