50 વર્ષ ની થયા પછી પણ સચિન તેંદુલકર ની પત્ની આજે દેખાય છે સૌથી સુંદર

સચિન તેંદુલકર ના લગ્ન 24 મે 1995 એ અંજલિ ની સાથે થયા અને આજે આમના લગ્ન ને 23 વર્ષ થઈ ચૂકયા છે.

આજકાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ સેલિબ્રિટિ ના ઘણા પ્રકાર ના ફોટા વાઇરલ થતાં રહે છે જેમાં રમત અને ફિલ્મ જગત ના સ્ટાર ખાસ કરી ને શામેલ હોય છે. આવા માં આજે અમે તમને સચિન તેંદુલકર અને એમની પત્ની ની વાઇરલ થઈ રહેલા નવા સુંદર ફોટા બતાવવા ના છીએ. આ ફોટાઓ માં ક્રિકેટ ના ભગવાન સચિન પોતાની પત્ની ની સાથે દેખાઈ રહ્યા છે.

સચિન ટેડુલકર ના લગ્ન 24 મે 1995 એ અંજલિ ની સાથે થયા અને આજે આમના લગ્ન ને 23 વર્ષ થઈ ચૂકયા છે. આજે પણ આ બંને ની જોડી ઘણી સુંદર દેખાય છે. જ્યારે પણ આ કોઈ ના લગ્ન માં જાય છે તો એવું લાગે છે કે જાણે આમના જ લગ્ન હોય.

સચિન તેંદુલકર અને અંજલિ હાલ માં જ મુકેશ અંબાણી ના પુત્ર ની સગાઈ માં ગયા હતા જ્યાં એમના લેવા માં આવેલા કેટલાક ફોટા વાઇરલ થઈ રહ્યા છે. એટલા માટે આ ફોટા માં સચિન એમની પત્ની ની સાથે છે. બતાવી દઈએ કે અંજલિ 50 વર્ષ ની થઈ ચૂકી છે તો પણ એ ઘણી સુંદર દેખાય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Share This