આ કારણો થી જન્મે છે વિકલાંગ બાળકો, ભૂલી ને પણ ગર્ભવતી સ્ત્રીઓ ના કરો આ 5 કામ

માતા બનવું દરેક સ્ત્રી માટે સૌભાગ્ય ની વાત હોય છે અને દરેક પરણિતજોડા ના જીવન માં સૌથી મોટી ખુશી પણ માતા પિતા બની ને મળે છે. દરેક બાળક ના જન્મ ના સમયેમાતા નવ મહિના બાળક ને પોતાના પેટ માં રાખે છે અને જ્યારે બાળક નો જન્મ થાય છે તો એ પોતાના બાળક ના વિશે પૂછે છે કે શું એ સંપૂર્ણ રીતે સારો છે? જો એને હા જવાબ મળે છે તો એની ખુશી નો કોઈ અંદાજો નથી લગાવી શકાતો પરંતુ જો એના બાળક કોઈપણ ખામી જોવા મળે તો માતા ની તકલીફ નો પણ અંદાજો કોઈ નથી લગાવી શકતો. દરેક સ્ત્રી જયારે માતા બને છે તો પોતાના સંપૂર્ણ થવા નો અનુભવ કરે છે. પરંતુ જો તમે નથી ઇચ્છતા વિકલાંગ બાળક તો દરેક ગર્ભવતી સ્ત્રીઓ એ આ કામ કરવા થી બચવું જોઈએ. જો તમે આ કામ કરવા થી બચો છો તો તમારું બાળક સ્વસ્થ રહેશે અને તમારું મન પણ ખુશ રહેશે.

જો તમે નથી ઇચ્છતા વિકલાંગ બાળક

ગર્ભવતી સ્ત્રીઓ ના શરીર માં ઘણા બદલાવ આવતા હોય છે અને શરીર ના આ બદલાવ ના કારણે શરીર ઘણું નિર્બળ થઈ જાય છે. આવા માં ગર્ભવતી સ્ત્રીઓ નો ધ્યાન ભરપૂર રાખવો જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓ નું ધ્યાન રાખવા થી જ આવવા વાળું બાળક સ્વસ્થ અને ઘર માં ખુશીઓ લાવવા વાળુ જન્મે છે. નહી તો બાળક માં સેજ પણ ખામી ના કારણે આખું ઘર ઉદાસ થઈ જાય છે અને માતા ને તો ઊંડો આઘાત લાગે છે. દરેક ગર્ભવતી સ્ત્રી એક સ્વસ્થ બાળક ને જન્મ આપે એટલા માટે આજ ના આ આર્ટિકલ માં અમે તમને બતાવીશું એ વાતો નું ધ્યાન રાખવા થી તમારું બાળક સ્વસ્થ જન્મ લેશે.

  • ગર્ભવતી સ્ત્રીઓ ના શરીર માં હંમેશા દુખાવો રહે છે આવા માં એ ઘણા પ્રકાર ની દવાઓ ખાઈ લે છે. એટલા માટે તમારી જાણકારી માટે બતાવી દઈએ કે પેઇનકિલર દવાઓ ઘણી નુકસાનકારક હોય છે. આવા માં ગર્ભ માં રહેલા બાળક ને નુકસાન પહોંચે છે. એટલા માટે વગર ડોક્ટર ની સલાહ કોઈ પણ દવા ન ખાવો.
  • બાળક ના ગર્ભ માં આવ્યા ના ત્રણ મહિના પછી ગર્ભવતી સ્ત્રીઓ એ કોઈપણ ભારે ભરખમ સામાન ઉપાડવા થી બચવું જોઈએ. ભારે સામાન ઉપાડવા થી બાળક પર પ્રભાવ પડે છે અને બાળક નો કોઈ અંગ કમજોર થઈ જાય છે. એટલા માટે હંમેશા આ વાત નું ધ્યાન રાખો.

  • પ્રેગનેન્સી ના સમયે ટ્રાવેલ કરવા થી બચો કારણકે શોર બકોર ના કારણે બાળક ના કાન ઉપર અસર પડે છે અને એના જન્મ થયા પછી એના માં બહેરાપણું અથવા તો પછી બોબળું રેહવા નો ભય રહે છે.
  • પ્રેગનેન્સી ના સમયે ગર્ભવતી સ્ત્રીઓ થી હંમેશાં સારો વ્યવહાર કરો કારણ કે એની સામે હિંસાત્મક રીતે રેહવા થી બાળક ના પ્રોગ્રેસ માં સમસ્યા આવે છે. આવા માં બાળક માં વિકલાંગતા નો ભય વધારે રહે છે અને ગર્ભવતી સ્ત્રીઓ પણ તણાવ માં આવે છે.
  • ગર્ભવતી સ્ત્રીઓ એ હંમેશા આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે એના પેટ થી કોઈપણ વસ્તુ દબાય નહીં, નહીંતો એની સીધી અસર બાળક પર પડે છે. સ્વસ્થ બાળક ના જન્મ માટે સ્ત્રીઓ એ સંપૂર્ણ આરામ કરવો જોઈએ.
Share This