સંજય દત્ત ની પહેલી પત્ની એ મરતી વખતે લખી હતી આ ચીઠ્ઠી, જેને વાંચીને તમે પણ રડી જશો

29જૂનએ રીલીઝ થયેલી નિર્દેશક રાજકુમાર હિરાની ની ફિલ્મ સંજુ ને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ફિલ્મે અત્યાર સુધી લગભગ ૧૫૦કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ માં સંજય દત્ત ના જીવન થી જોડાયેલી બધી મુખ્ય ઘટનાઓ ને બતાવવામાં આવ્યું છે પરંતુ એમની પહેલી પત્ની અને મોટી છોકરી નો ઉલ્લેખ સુધી નથી કરવામાં આવ્યો. લોકો ના મન માં આ સવાલ આવ્યો કે આખરે સંજય દત્ત ના જીવન પર બનેલી આ ફિલ્મ માં એમની છોકરી અને પહેલી પત્નીને પણ બતાવવું જોઈતું હતું. પરંતુ આજ ના અમારા આ પોસ્ટ માં અમે તમને આ બતાવીશું સંજયદત ની પહેલી પત્ની એ મરતી વખતે એક ચિઠ્ઠી લખી હતી જેને એમની પુત્રી એ વાંચ્યું હતું અને એ ઘણી રડી હતી.

સંજય દત્તે પહેલા લગ્ન રિચા શર્મા ની સાથે વર્ષ 1987 મા કર્યા હતા, જેના એક વર્ષ પછી એમને ત્રિશલાથઈ. પછી વર્ષ 1996 માં અમેરિકા ના એક હોસ્પિટલ માં એમની પત્ની નું બ્રેન ટ્યુમર ના કારણે મૃત્યુ થઈ ગયું. સંજય એ રિચા થી લવમેરેજ કર્યા હતા અને એ એમના થી ઘણો પ્યાર કરતા હતા. રિચા ના મૃત્યુ પછી સંજય ખરાબ રીતે તૂટી ગયા હતા અને દારૂ ના નશા માં ડૂબી ગયા હતા. સંજય ની પુત્રી ત્રિશલાથોડા સમય તો સંજય ની સાથે જ રહી પછી ભણવા ના કારણે અમેરિકા જતી રહી. વર્ષ 1996 મા રીચા શર્મા ની મૃત્યુ થઈ ગઈ હતી પરંતુ એમણે મરવા ની પહેલા એક ચિઠ્ઠી લખી હતી જેને ઘણા વર્ષો પછી એમની પુત્રી ત્રિશલા દત્તએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી જેમાં લખ્યું હતું કે,

“આપણે બધા એક સાથે ચાલીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ પોતાનો રસ્તો જાતે પસંદ કરે છે. મેં પણ પોતાનો રસ્તો પસંદ કર્યો હતો પરંતુ મારા રસ્તા એ વચ્ચે જ દમ તોડી દીધો. હું પાછી કઈ રીતે જઉ?શું મને એક હજુ ચાન્સ મળી શકે છે? સમય બધું જ બતાવે છે. હું રાહ જોઇશ, જો કે મને ખબર છે કે આગળ કોઈ રસ્તો નથી અને હું પાછળ છૂટી ચુકી છું. હમણાં પણ મારા માં આશા બાકી છે. એક દિવસ હું પોતાના સપના સુધી પહોંચી જઈશ અને એ હાથ ફેલાવીને મારો સ્વાગત કરશે.”

સંજય દત્ત ના પહેલા લગ્ન થી થયેલી પુત્રી ત્રિશલા હવે લગભગ 29 વર્ષ ની થઈ ગઈ છે અને એ પોતાના પિતા સંજય દત્ત અને સોતેલી માં માન્યતા ની સાથે નથી રહેતી. એ અમેરિકા માં રહે છે જેને મળવા સંજુબાબા અને માન્યતા હંમેશા ત્યાં જાય છે. ત્રિશલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને એમના લાખો ની સંખ્યા માં ફોલોઅર્સ પણ છે. એવું બતાવવા માં આવે છે કે જ્યારે વર્ષ 2008 માં સંજય એ પોતાની ઉંમર થી 20 વરસ નાની માન્યતા થી લગ્ન કર્યા ત્યારે એમની ફેમિલી નું કોઈપણ મેમ્બર કોર્ટ માં નહતું પહોંચ્યું. વાત અલગ છે કે પછી બધા એક જ થઇ ગયા. મીડિયા એ એવું અનુમાન લગાવ્યું હતું કે ઘરવાળા આ લગ્ન થી કદાચ ખુશ નથી. તમને આ વાત જાણી ને નવાઇ લાગશે કે માન્યતા અને ત્રિશલા ની ઉંમર માં માત્ર 8 વર્ષ નો ગેપ છે. હા તો, માન્યતા ની ઉંમર 37વર્ષ છે જ્યારે ત્રિશાલા ની ઉંમર 29વર્ષ છે. ત્રિશલા ના સિવાય સંજય અને માન્યતા ના બે બીજા બાળકો શરહાન અને ઇકારા દત્તછે જે જોડકાથયા હતા.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Share This