દરરોજ પત્ની એ બનાવેલું જમવાનું ખવડાવતો હતો ભિખારી ને, જ્યારે પત્ની ને સચ્ચાઈ ની ખબર પડી તો ભિખારી ની સાથે કરી લીધા લગ્ન

આ દુનિયા ઘણી મોટી છે. અને જેટલી મોટી છે એટલી જ અજીબો-ગરીબ અહીંયા ની વાતો છે. તમે લવ સ્ટોરી તો ઘણી સાંભળી હશે પરંતુ શું આવી લવસ્ટોરી સાંભળી છે જેના લીધે એક સ્ત્રીએ એક ભિખારી થી લગ્ન કરી લીધા. હા તો,એક પત્ની રોજ પોતાના પતિ ને ટિફિન બનાવી ને આપતી હતી અને પતિ રોજ ઓફિસ લઈ જતો હતો. અચંબા ની વાત તો આ છે કે પત્ની ત્રણ મહિના થી પતિ ને દુધી ની શાક બનાવી ને ટિફિન માં આપતી હતી અને વગર કઈ કીધે રોજ એ ટિફિન ખાલી લઈને ઘરે પહોંચતા હતા. આ વાત થી પત્ની ઘણા અચરજ માં હતી કે પતિ વગર કંઈ કીધે રોજ શાક ખાઈ લે છે અને ઘરે આવીને એની ફરિયાદ પણ નથી કરતા આવું કઈ રીતે થઈ શકે છે. પત્ની ને કંઈક શક થયો અને એક દિવસ એ પોતાના પતિ નો પીછો કર્યો એણે જે જોયું એ જોઈને તો એ હેરાન થઈ ગઈ. પતિ ની આ હરકત થી પત્ની ને જે હેરાની થઇ એના થી ઘણો વધારે ધક્કો ત્યારે પતિ ને લાગ્યો જ્યારે પત્ની એ એમની આ હરકત નો જવાબ આપ્યો ચાલો જાણીએ આ આખી ઘટના –

એક પત્ની રોજ પોતાના પતિ ને દુધી ની શાક સતત બે મહિના થી ટિફિન માં મૂકીને આપતી હતી અને ત્રણ મહિના થી સતત પોતાનો ટિફિન ખાલી કરીને ઘરે લઈને આવતો હતો. વગર કોઈ ફરિયાદ જ્યારે પત્ની ને ખાલી ટિફિન આપતો હતો તો પત્નીને શક થયો અને એણે એનો પીછો કર્યો એક દિવસ ખબર પડી કે એ પોતાનો ટિફિન પોતે નથી થતો પરંતુ બેઠેલા એક ભિખારી ને આપી દે છે.

પત્ની ને આ વાત ની ખબર પડી અને એણે પતિ ને રંગે હાથ પકડી લીધો અને એક દિવસ એ ભિખારી ને મળી. ભિખારી ને મળ્યા પછી એ ભિખારી એ છોકરી ને ઓળખી ગયો હતો અને એણે પોતાના બાળપણ ની બે-ત્રણ શાયરીઓ કીધી જેના પછી પ્રકાશ નામના આ ભિખારી ને એ સ્ત્રી એ પણ ઓળખી લીધો કેમ કે એ એનો બાળપણ નો પ્રેમ હતો જે એના લગ્ન ના કારણે એના થી અલગ થઈ ગયો હતો.

બસ પછી શું હતું અને કહેવાય છે ને કે જ્યારે અલગ થયેલો પ્રેમ મળી જાય તો દુનિયા ની દરેક વસ્તુ ભૂલી શકાય છે બસ એ છોકરી એ બે દિવસ પછી પોતાના પતિ થી છૂટાછેડા લીધા અને એ ભિખારી થી લગ્ન કરી લીધા જે એનો બાળપણનો પ્રેમ હતો. અને બંને મંદિર ની બહાર બેસી ને ભીખ માંગવા લાગ્યા. શું તમે ક્યારે આવો પ્રેમ નો કિસ્સો સાંભળ્યો છે જેમાં આટલુ મોટુ ત્યાગ કરીને મહેલો માં રહેવા વાળી સ્ત્રી એક મંદિર ની બહાર પોતાના પ્રેમી નીસાથે ભીખ માંગવા નું શરૂ કરી દે.

 

પ્રેમની એમ તો તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે પરંતુ આ અનોખી પ્રેમ કહાની એકદમ સાચી છે. આખી ઘટના ઉડીસા ના જબલપુર ની છે જ્યાં એક છોકરી ના અલગ થઈ ગયેલા બાળપણ ના પ્રેમ ને જોઈને એ રહી ના શકી અને પોતાના પતિને છૂટાછેડા આપી ને એનાથી લગ્ન કરી લીધા. એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં ઘણી તાકાત હોય છે એ દરેક વસ્તુને ભૂલાવી દેશે પરંતુ આ ઘટનાને જોઈને લાગે છે કે સાચે પ્રેમ માં ઘણી તાકાત હોય છે જે દરેક વસ્તુને ભુલાવી દેવા ની અને છોડવા ની શક્તિ આપે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Share This