આ નાની વસ્તુ તમારી બધી સમસ્યાઓને કરશે દૂર, તમારા શત્રુ ના જીવનમાં આવી જશે તોફાન

આપણા શાસ્ત્રો માં એવી ઘણી વસ્તુઓ નું વર્ણન કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરવા થી મનુષ્ય પોતાના જીવન ની બધી સમસ્યાઓ ને દૂર કરી શકે છે આમાંથી જ એક છે મોર પંખ. ધાર્મિક શાસ્ત્રો માં મોર ને એક અલગ જ મહત્વ આપવામાં આવ્યું છે તેના કારણે એ જ્યોતિષશાસ્ત્ર માં મોર પંખ ને પૂરાં નવગ્રહો માં પ્રતિનિધિ માનવામાં આવ્યું છે મોર પંખ ભગવાન શ્રી કૃષ્ણ ના મુખ પર એમની શોભા વધારે છે એટલા માટે મોર પંખ ને ઘણું પવિત્ર કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર ની અંદર એવા ઘણા અચૂક ઉપાયો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી મોર પંખ ના દ્વારા કોઈપણ સમસ્યા નું સમાધાન કરી શકાય છે જો તમે કોઈ મુહૂર્ત માં આ ઉપાયો ને કરો છો તો તમને પોતાની બધી મુશ્કેલીઓ અને સમસ્યા થી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે જ્યોતિષવિદ્યા માં મોર પંખ નો વિશેષ સ્થાન છે.

આજે અમે તમને આ લેખના માધ્યમ થી મોર પંખ થી જોડાયેલા કેટલાક એવા ખાસ ઉપાયો ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરવા થી તમે પોતાની સમસ્યાઓ થી છુટકારો પામી શકો છો.

આવો જાણીએ મોર પંખથી જોડાયેલા ઉપાયોના વિશે

* જો તમારા ઘર માં સંતાન જિદ્દી સ્વભાવ નો થઇ જાય અથવા તો પછી એ પોતાના વડીલો ની કોઈપણ વાત ના માને તો એના માટે તમે રોજ મોર પંખ થી બનેલા પંખા થી હવા કરો અથવા તો પછી તમે સીલીંગ ફેન પર પણ મોર પંખને ચોંટાડી શકો છો જો તમે આ ઉપાયને કરો છો તો આનાથી સંતાન નો જિદ્દી સ્વભાવ થોડાક જ દિવસમાં સારો થવા લાગશે અને એ બધા ની વાત પણ માનશે.

* જો તમે પોતાના નવજાત શિશુ અથવા તો પછી બાળક ને ખરાબ નજર થી બચાવવા માંગો છો તો આના માટે માથા ની ઉપર ચાંદીના તાવીજ માં અથવા તો પછી હાથ ઉપર એક મોર પંખ બાંધી દો આવું કરવાથી એને કોઈ ની પણ નજર નહીં લાગે અને એ સપના માં ડરશેપણ નહીં.

* જો તમે પોતાના દુશ્મનો થી હેરાન છો અથવા તો પછી તમારો દુશ્મન તમને હેરાન કરે છે તો આના માટે તમે કોઈ મંગળવાર અથવા તો પછી શનિવારે મોર પંખ ઉપર હનુમાનજી ની પ્રતિમા ના મસ્તક ઉપર થી સિંદુર લઈને પોતાના દુશ્મન નું નામ લખી દો અને આને તમે પોતાના ઘર ના મંદિર માં આખી રાત માટે મૂકો સવારે જ્યારે તમે ઉઠશો તો નહાયા વગર અને કોઈના થી વાત કર્યા વગર વહેતા પાણી માં મોર પંખ ને પ્રવાહિત કરી દો જો તમે આ ઉપાય ને કરો છો તો મોટા થી મોટો દુશ્મન પણ તમારો મિત્ર બની જશે અને તમારો સાથ આપશે.

* જો તમને પોતાના કાર્ય માં કોઈપણ પ્રકાર ની બાધા આવી રહી છે અથવા તો પછી તમારા કામ બગડી રહ્યા છે તો તમારા લાખ પ્રયત્ન કરવા છતાં પણ તમારા કામ પૂર્ણ નથી થઈ રહ્યા તો આના માટે રાધારાણી ના મંદિર માં જઈને એમની પ્રતિમા ની પાસે એક મોર પંખ મૂકી દો અને રોજ મંદિર માં જઈને 40 દિવસ સુધી પૂજા અર્ચના કરો એના પછી 40 માં દિવસે એ મોર પંખ ને પોતાના ઘર માં લાવીને મૂકી દો જો તમે આ ઉપાય કરો છો તો આનાથી બગડેલા બધા કામ પૂર્ણ થઇ જશે.

* જે વ્યક્તિઓ ની કુંડળી માં કાલસર્પ દોષ છે એ વ્યક્તિઓ એ પોતાના ઓશિકા ના કવર માં સાત મોર પંખ સોમવાર ની રાત્રે મૂકી ને એ ઓશીકા નો ઉપયોગ કરવો જોઈએ આની સાથે બેડરૂમ ની પશ્ચિમ દિશા ની દીવાલ પર મોર પંખ નો પંખો જેમાં ઓછામાં ઓછા 11 મોર પંખ લાગેલા હોય એને લગાવવું જોઈએ જો તમે આ ઉપાય ને કરો છો તો આના થી રાહુ-કેતુ નો અશુભ પ્રભાવ ઓછો થવા લાગશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Share This