મેં ક્યારેય સંજયદત ની સાથે કામ નથી કર્યું, ના ક્યારે કરીશ, એ બૉમ્બ-બ્લાસ્ટમાં મારો ભાઈ પણ માર્યો ગયો હતો !

ઘણા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યૂ માં સંજય દત્ત ના વિશે બોલતા નાના એ બતાવ્યું હતું